Shuru
Apke Nagar Ki App…
જસદણ તાલુકાના ખારચીયા પાસે અકસ્માતમાં એક નું મુત્યુ નિપજ્યું બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ
KARSANBHAI BAMTA bamta

More news from Gujarat and nearby areas
- Post by Nationgujarat.com1
- इतिहास की बातें।1
- ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના. નવ યુવાનની કરુણ હત્યાં. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- खेड़ा ब्रेकिंग। कपड़वंज पुलिस स्टेशन में एक युवक पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया। कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया। घोषणा: वी एन सोलंकी कपड़वंज पुलिस की सब-कमिश्नर1
- Post by Nationgujarat.com1
- डो, पुजा त्रिपाठी राष्ट्र केनाम संदेश का सही आकलन।1