Shuru
Apke Nagar Ki App…
કોંગ્રેસ ને આડે હાથ લેતા દેશ ના ગૃહમંત્રી અમિતાભ શાહ...
Nationgujarat.com
કોંગ્રેસ ને આડે હાથ લેતા દેશ ના ગૃહમંત્રી અમિતાભ શાહ...
More news from Gujarat and nearby areas
- Post by Nationgujarat.com1
- લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident2
- મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..1
- Post by Ramesh thakor Halvad Morbi1
- " અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.1
- *ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક યોજાઈ* *1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by Nationgujarat.com1