Shuru
Apke Nagar Ki App…
રાજુલા ના ધારાસભ્ય હીરા સોલંકી નો પ્રચાર કહ્યુ કે કોઈ તકલીફ પડે તો એક કોલ કરજો
Nationgujarat.com
રાજુલા ના ધારાસભ્ય હીરા સોલંકી નો પ્રચાર કહ્યુ કે કોઈ તકલીફ પડે તો એક કોલ કરજો
More news from Gujarat and nearby areas
- Post by Nationgujarat.com1
- લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident2
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- Post by Ramesh thakor Halvad Morbi1
- અમરેલી કેરીયા નાગસ જિલ્લા પંચાયત નાઅને તાલુકા ના ઉમેદવાર ફતેપુર...... અમરેલી ના કેરીયા નાગસ ની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા સીટ કોંગ્રેસ ના ઉમેદવારો ભોજલારામ બાપા ના દર્શને1
- " અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by Nationgujarat.com1