Shuru
Apke Nagar Ki App…
" અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.
Imtiyaz Baloch
" અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.
More news from ગુજરાત and nearby areas
- डो, पुजा त्रिपाठी राष्ट्र केनाम संदेश का सही आकलन।1
- खेड़ा ब्रेकिंग। कपड़वंज पुलिस स्टेशन में एक युवक पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया। कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया। घोषणा: वी एन सोलंकी कपड़वंज पुलिस की सब-कमिश्नर1
- Post by Nationgujarat.com1
- સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ1
- ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી. 200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.1
- બોટાદ ને એક ભંગાર નાં ડેલા મા લાગી ભયકંર આગ બધું બળી બે થયું ખાખ1
- सनातनी शीख।1
- 🔴 મોટી સંખ્યામાં ભક્તો અને ક્રિકેટપ્રેમીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. 🔴 મંદિરના સંતો દ્વારા બંને મહાનુભાવોનું સન્માન, ટીમ ઇન્ડિયાના વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. 🔴 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન – “આ જીત દેશના દરેક નાગરિકની છે, દાદાની કૃપાથી જ અમે ટ્રોફી જીતી શક્યા.”1