Shuru
Apke Nagar Ki App…
ધંધુકામાં હત્યાંનો મામલો, બે આરોપીની ધરપકડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
Sanjay Zala Official
ધંધુકામાં હત્યાંનો મામલો, બે આરોપીની ધરપકડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
More news from ગુજરાત and nearby areas
- ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ1
- મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..1
- ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી. 200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- સાવધાન ગુજરાત એનાલોગ પનીર અને બનાવટી પનીર અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે1
- સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. 👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.1
- લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident2
- ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના. નવ યુવાનની કરુણ હત્યાં. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.1