logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।

More news from ગુજરાત and nearby areas
  • મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    1
    મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી..
ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. 
અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના. નવ યુવાનની કરુણ હત્યાં. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.
    1
    ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના.
નવ યુવાનની કરુણ હત્યાં.
સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • पीएम नरेंद्र मोदी जी बिना किसी भेद भाव के दुकान से बड़ी सादगी से सामान खरीदा
    1
    पीएम नरेंद्र मोदी जी बिना किसी भेद भाव के दुकान से बड़ी सादगी से सामान खरीदा
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    24 min ago
  • चलिए सूरत कलेक्टर ऑफिस चलते हैं* *एक पिटीशन देने* “लव जिहाद, लैंड जिहाद, वोट जिहाद, फूड जिहाद और अब कॉर्पोरेट जिहाद” हमारे समाज के लिए एक गंभीर खतरा बनते जा रहे हैं। अब चुप रहने का समय नहीं है… अब एकता के साथ ताकत दिखाने का समय है। महाराष्ट्र नासिक में हाल ही में हुई घटना सिर्फ एक घटना नहीं है… ऐसी घटनाएं पूरे देश में हो रही हैं। आने वाले समय में हमें ऐसी घटनाओं को रोकने के लिए सख्त कानूनी प्रावधान बनाने के लिए आवाज उठानी होगी, हम सभी को एक होना होगा। इसके लिए बजरंग दल की तरफ से एक विरोध प्रदर्शन करने और कलेक्टर श्री को एक पिटीशन देने का प्रोग्राम रखा गया है। *तारीख: 18/04/2026 शनिवार* *समय: 11:00 AM* *जगह: कलेक्टर ऑफिस, सूरत* हर सनातनी समाज, सभी हिंदू संगठनों, हिंदू भाइयों और बहनों, अपने परिवार, दोस्तों और सभी सनातनी भाइयों और बहनों से रिक्वेस्ट है कि बड़ी संख्या में शामिल हों और हमारे समाज की सुरक्षा के लिए अपनी आवाज उठाएं! *विश्व हिंदू परिषद बजरंग दल* *सूरत महानगर* 🚩 *जय श्री राम* 🚩
    1
    चलिए सूरत कलेक्टर ऑफिस चलते हैं*
*एक पिटीशन देने*
“लव जिहाद, लैंड जिहाद, वोट जिहाद, फूड जिहाद और अब कॉर्पोरेट जिहाद” हमारे समाज के लिए एक गंभीर खतरा बनते जा रहे हैं। अब चुप रहने का समय नहीं है… अब एकता के साथ ताकत दिखाने का समय है।
महाराष्ट्र नासिक में हाल ही में हुई घटना सिर्फ एक घटना नहीं है… ऐसी घटनाएं पूरे देश में हो रही हैं।
आने वाले समय में हमें ऐसी घटनाओं को रोकने के लिए सख्त कानूनी प्रावधान बनाने के लिए आवाज उठानी होगी, हम सभी को एक होना होगा।
इसके लिए बजरंग दल की तरफ से एक विरोध प्रदर्शन करने और कलेक्टर श्री को एक पिटीशन देने का प्रोग्राम रखा गया है।
*तारीख: 18/04/2026 शनिवार*
*समय: 11:00 AM*
*जगह: कलेक्टर ऑफिस, सूरत*
हर सनातनी समाज, सभी हिंदू संगठनों, हिंदू भाइयों और बहनों, अपने परिवार, दोस्तों और सभी सनातनी भाइयों और बहनों से रिक्वेस्ट है कि बड़ी संख्या में शामिल हों और हमारे समाज की सुरक्षा के लिए अपनी आवाज उठाएं!
*विश्व हिंदू परिषद बजरंग दल*
*सूरत महानगर*
🚩 *जय श्री राम* 🚩
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत के उधना रेलवे स्टेशन पर घर जाने के लिए लोगों की भारी भीड़ उमड़ी | गुजरात फर्स्ट छुट्टियां खत्म होते ही रेलवे स्टेशन पर मजदूरों की भारी भीड़ उमड़ पड़ी। सूरत के उधना रेलवे स्टेशन पर घर जाने के लिए लोगों की भीड़ जमा हो गई। उत्तर प्रदेश और बिहार जाने के लिए मजदूरों की लंबी कतारें लग गईं। मजदूर देर रात से ही रेलवे स्टेशन पर लाइन में लगे थे। ट्रेन के आते ही उधना स्टेशन पर अफरा-तफरी मच गई।
    1
    सूरत के उधना रेलवे स्टेशन पर घर जाने के लिए लोगों की भारी भीड़ उमड़ी | गुजरात फर्स्ट
छुट्टियां खत्म होते ही रेलवे स्टेशन पर मजदूरों की भारी भीड़ उमड़ पड़ी। सूरत के उधना रेलवे स्टेशन पर घर जाने के लिए लोगों की भीड़ जमा हो गई। उत्तर प्रदेश और बिहार जाने के लिए मजदूरों की लंबी कतारें लग गईं। मजदूर देर रात से ही रेलवे स्टेशन पर लाइन में लगे थे। ट्रेन के आते ही उधना स्टेशन पर अफरा-तफरी मच गई।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident
    2
    લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews
#Lakhani #Banaskantha #fireaccident
    user_રાજ મેલડી મા રાજ મેલડી મા
    રાજ મેલડી મા રાજ મેલડી મા
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।
    1
    डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • खेड़ा ब्रेकिंग। कपड़वंज पुलिस स्टेशन में एक युवक पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया। कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया। घोषणा: वी एन सोलंकी कपड़वंज पुलिस की सब-कमिश्नर
    1
    खेड़ा ब्रेकिंग।
कपड़वंज पुलिस स्टेशन में एक युवक 
पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया।
कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया।
घोषणा: वी एन सोलंकी
कपड़वंज पुलिस की सब-कमिश्नर
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • અમદાવાદ ધંધુકામાં હત્યાનો બનાવ હત્યા નું કારણ અકબંધ મુસ્લિમ યુવકે ભરવાડ સમાજના યુવકને છરી મારતા મોત હત્યા બાદ ધંધુકા પંથકમાં આગ ચંપી ની ઘટના દુકાનોમાં આગ લગાવવાઈ ઘટના બાદ હિન્દુ મુસ્લિમ ના ટોળા સામ સામે મૃતક ના મૃતદેહ ને ધંધુકા ની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદ ગ્રામ્ય એસ.પી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો. મામલો થાળે પડતા બાદ મૃતકને ધંધુકા રેફેરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમ થયાં બધા મૃતકને નિવાસ સ્થાન બાદ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
    1
    અમદાવાદ 
ધંધુકામાં હત્યાનો બનાવ
હત્યા નું કારણ અકબંધ 
મુસ્લિમ યુવકે ભરવાડ સમાજના યુવકને છરી મારતા મોત
હત્યા બાદ ધંધુકા પંથકમાં આગ ચંપી ની ઘટના
દુકાનોમાં આગ લગાવવાઈ 
ઘટના બાદ હિન્દુ મુસ્લિમ ના ટોળા સામ સામે
મૃતક ના મૃતદેહ ને ધંધુકા ની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો 
અમદાવાદ ગ્રામ્ય એસ.પી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો.
મામલો થાળે પડતા બાદ મૃતકને ધંધુકા રેફેરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પીએમ થયાં બધા મૃતકને નિવાસ સ્થાન બાદ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.