Shuru
Apke Nagar Ki App…
ધંધુકામાં નવયુવાનની હત્યાંનો મામલો, હાલ સ્થિતિ કાબુમાં. અમદાવાદ ધંધુકામાં હત્યાનો બનાવ હત્યા નું કારણ અકબંધ મુસ્લિમ યુવકે ભરવાડ સમાજના યુવકને છરી મારતા મોત હત્યા બાદ ધંધુકા પંથકમાં આગ ચંપી ની ઘટના દુકાનોમાં આગ લગાવવાઈ ઘટના બાદ હિન્દુ મુસ્લિમ ના ટોળા સામ સામે મૃતક ના મૃતદેહ ને ધંધુકા ની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદ ગ્રામ્ય એસ.પી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો. મામલો થાળે પડતા બાદ મૃતકને ધંધુકા રેફેરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમ થયાં બધા મૃતકને નિવાસ સ્થાન બાદ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Sanjay Zala Official

More news from ગુજરાત and nearby areas
- ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ1
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- સાવધાન ગુજરાત એનાલોગ પનીર અને બનાવટી પનીર અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે1
- સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. 👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.1
- ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના. નવ યુવાનની કરુણ હત્યાં. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.1