Shuru
Apke Nagar Ki App…
Morbi पुलिस ने हलवद-मालिया हाईवे से शराब से भरा एक ट्रक पकड़ा है। जांच के दौरान ट्रक में कुल 6672 बोतल शराब मिली। पुलिस ने करीब 40.16 लाख रुपये का माल जब्त कर लिया है और आगे की कानूनी कार्रवाई कर रही है।
Ramesh thakor Halvad Morbi
Morbi पुलिस ने हलवद-मालिया हाईवे से शराब से भरा एक ट्रक पकड़ा है। जांच के दौरान ट्रक में कुल 6672 बोतल शराब मिली। पुलिस ने करीब 40.16 लाख रुपये का माल जब्त कर लिया है और आगे की कानूनी कार्रवाई कर रही है।
More news from ગુજરાત and nearby areas
- ચોટીલાના આણદપુર રોડ પર ભાજપના નવા કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ યોજાયેલી જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોની હાજરી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરી ટીકા કરી અને ભાજપ સરકારના વિકાસ કાર્યોને રજુ કર્યા. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે કાર્યકરોને એકતા જાળવી આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીનું પાઘડી, તલવાર અને ચામુંડા માતાજીની છબીથી સન્માન પણ કરવામાં આવ્યું.1
- Post by Nationgujarat.com1
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ1
- આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by Nationgujarat.com1
- મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..1