Shuru
Apke Nagar Ki App…
લાલગેટ પોલીસના શાહપોર વિસ્તારમાં આવેલ બાગે નુર એપાર્ટમેન્ટમાં ચોરનો આતંક.. વાહન ચોરી કરવા આવેલો ચોર વાહન ચોરીમાં નિષ્ફળ જતા બુટ અને ચંપલ ચોરી નાસી ગયો... ચાકુ જેવા હથિયાર સાથે ફરતા ચોર થી સાવધાન..
Surat Braking news
લાલગેટ પોલીસના શાહપોર વિસ્તારમાં આવેલ બાગે નુર એપાર્ટમેન્ટમાં ચોરનો આતંક.. વાહન ચોરી કરવા આવેલો ચોર વાહન ચોરીમાં નિષ્ફળ જતા બુટ અને ચંપલ ચોરી નાસી ગયો... ચાકુ જેવા હથિયાર સાથે ફરતા ચોર થી સાવધાન..
More news from Surat and nearby areas
- "सूनी गोद भरने के लिए ममता का कत्ल: तातीथैया में पड़ोसी दंपति ने किया मासूम का अपहरण, बिहार से गिरफ्तार" #viralrbharatexpressnews1
- સુરતના ઉતરાણ વિસ્તારમાં વોચમેન ને માર મારવાના મામલામાં પોલીસ આવી એક્સનમાં... સીસીટીવી ના આધારે તપાસ કરતા ગુનો નોંધાયો હતો .. ઉતરાણ પોલીસે આરોપી મનીષ પાનસુરીયા ની કરી ધરપકડ.. હિંમતભાઈ ચૌહાણ ઉતરાયણ ની વેદાંત સિટીમા વોચમેન તરીકે નોકરી કરેછે..1
- बांग्लादेश हाई कमीशन के बाहर लोगों का प्रदर्शन1
- સલાબતપુરા પોલીસ દ્વારા રઝાનગર ભાઠેના ખાતે રેડ કરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડયા! સલાબતપુરા પોલીસ દ્વારા રઝાનગર ભાઠેના ખાતે રેડ કરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડ્યા. 11 અબોલ પશુઓને મુક્ત કરવામાં આવ્યા છે અને 17 આરોપીઓને પકડી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી!1
- સુરત બ્રેક સુરતના ગોડાદરા વિસ્તારમાં આગનો બનાવ દેવત પોલીસ ચોકી પાસે ફર્નિચરના ગોડાઉનમાં લાગી ફાયર વિભાગની 7 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ ફર્નીચર, કપડાં સહિત અલગ અલગ સાત દુકાનોમાં લાગી આગ આગ ની ચપેટમાં કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાક સૉર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં4
- https://youtube.com/shorts/2befZA2n5a0?feature=share1
- Post by GUJARAT MANTRA NEWS1
- લાલગેટ પોલીસના શાહપોર વિસ્તારમાં આવેલ બાગે નુર એપાર્ટમેન્ટમાં ચોરનો આતંક.. વાહન ચોરી કરવા આવેલો ચોર વાહન ચોરીમાં નિષ્ફળ જતા બુટ અને ચંપલ ચોરી નાસી ગયો... ચાકુ જેવા હથિયાર સાથે ફરતા ચોર થી સાવધાન..1