logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નવસારી ટાઉન પોલીસ મથકના પી.આઇ. સરવૈયાની બદલી થતા ભાવભીની વિદાય અપાય નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ પીઆઈ સરવૈયાની બીલીમોરા ખાતે બદલી કરવામાં આવી છે. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ફૂલોથી વધાવી અને યાદગાર ક્ષણો સાથે પીઆઈને વિદાય અપાઈ હતી. સાથે જ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એન.એમ. આહીરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે સ્ટેશનનો ચાર્જ સંભાળશે.

7 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
7 hrs ago

નવસારી ટાઉન પોલીસ મથકના પી.આઇ. સરવૈયાની બદલી થતા ભાવભીની વિદાય અપાય નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ પીઆઈ સરવૈયાની બીલીમોરા ખાતે બદલી કરવામાં આવી છે. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ફૂલોથી વધાવી અને યાદગાર ક્ષણો સાથે પીઆઈને વિદાય અપાઈ હતી. સાથે જ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એન.એમ. આહીરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે સ્ટેશનનો ચાર્જ સંભાળશે.

More news from ગુજરાત and nearby areas
  • નવસારી ટાઉન પોલીસ મથકના પી.આઇ. સરવૈયાની બદલી થતા ભાવભીની વિદાય અપાય નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ પીઆઈ સરવૈયાની બીલીમોરા ખાતે બદલી કરવામાં આવી છે. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ફૂલોથી વધાવી અને યાદગાર ક્ષણો સાથે પીઆઈને વિદાય અપાઈ હતી. સાથે જ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એન.એમ. આહીરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે સ્ટેશનનો ચાર્જ સંભાળશે.
    1
    નવસારી ટાઉન પોલીસ મથકના પી.આઇ. સરવૈયાની બદલી થતા ભાવભીની વિદાય અપાય
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ પીઆઈ સરવૈયાની બીલીમોરા ખાતે બદલી કરવામાં આવી છે. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ફૂલોથી વધાવી અને યાદગાર ક્ષણો સાથે પીઆઈને વિદાય અપાઈ હતી.
સાથે જ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એન.એમ. આહીરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે સ્ટેશનનો ચાર્જ સંભાળશે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    7 hrs ago
  • पुरानी रंजिश के चलते घात लगाकर किया हमला, कार से बाहर निकलने का भी नहीं मिला मौका; मृतक के परिजनों का रो-रोकर बुरा हाल। #viralrbharatexpressnews
    1
    पुरानी रंजिश के चलते घात लगाकर किया हमला, कार से बाहर निकलने का भी नहीं मिला मौका; मृतक के परिजनों का रो-रोकर बुरा हाल। #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરત બ્રેકિંગ… લીંબાયત વિસ્તારમાં ગૌ માસના ગેરકાયદેસર વેચાણ પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમી અનુસાર લીંબાયત વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ગૌ માસનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગૌ માસનું વેચાણ કરતા 6 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ગૌ માસનો જથ્થો કબજે કર્યો છે. કબજે કરાયેલ જથ્થાને ફોરેન્સિક તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    1
    સુરત બ્રેકિંગ…
લીંબાયત વિસ્તારમાં ગૌ માસના ગેરકાયદેસર વેચાણ પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસને મળેલી બાતમી અનુસાર લીંબાયત વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ગૌ માસનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે ગૌ માસનું વેચાણ કરતા 6 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ગૌ માસનો જથ્થો કબજે કર્યો છે. કબજે કરાયેલ જથ્થાને ફોરેન્સિક તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • सूरत जिला के पुलिस एलसीबी ने बारडोली तालुका के मानेकपुरगाम की सीमा में स्थित ने.हा.नं.53 से अवैध मात्रा में विदेशी शराब ले जा रहे खेप के प्रयास को विफल कर दिया और टाटा ट्रेलर के चालक को विदेशी शराब सहित कुल कीमत सहित 1,38,99,120 रुपये के साथ गिरफ्तार किया। इस संबंध में, एलसीबी शाखा के एच.सी. मसानी, पुलिस सब इंस्पेक्टर और पुलिस कर्मियों की विभिन्न टीमें सूरत जिले के क्षेत्र में गश्त पर तैनात थीं। इसी दौरान, एलसीबी शाखा के हेड कांस्टेबल चिरागकुमार जयंतीलाल और हेड कांस्टेबल अमरतजी राघाजी को उनके निजी मुखबिर से सूचना मिली कि, "टाटा कंपनी का एक कंटेनर, जिसका ट्रेलर नंबर आरआई-52-जीए-1021 है, उसका चालक सोंगाध से धुलिया, नवापुर होते हुए बारडोली की ओर आ रहा है।" सूचना के आधार पर, एलसीबी के कर्मचारी व्यारा से बारडोली जाने वाले मार्ग पर मानेकपुर गांव की सीमा पर फाउंटेन होटल के सामने सभी चौकियों पर निगरानी कर रहे थे। इसी दौरान, सूचना अधिकारी ने टाटा कंपनी के एक कंटेनर ट्रेलर को आते देखा। कंटेनर की पंच से जांच करते समय, उन्हें कंटेनर में गुप्त चोरी का पता चला। उसमें बड़ी मात्रा में विदेशी शराब छिपाकर रखी गई थी, इसलिए उक्त कंटेनर ट्रेलर के चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है और आरोपी तथा जब्त की गई सभी वस्तुओं को बारडोली ग्रामीण पुलिस स्टेशन को सौंप दिया गया है। सूरत के बारडोली विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    सूरत जिला के पुलिस एलसीबी ने बारडोली तालुका के मानेकपुरगाम की सीमा में स्थित ने.हा.नं.53 से अवैध मात्रा में विदेशी शराब  ले जा रहे खेप के प्रयास को विफल कर दिया और टाटा ट्रेलर के चालक को विदेशी शराब सहित कुल कीमत सहित 1,38,99,120 रुपये के साथ गिरफ्तार किया।
इस संबंध में, एलसीबी शाखा के एच.सी. मसानी, पुलिस सब इंस्पेक्टर और पुलिस कर्मियों की विभिन्न टीमें सूरत जिले के क्षेत्र में गश्त पर तैनात थीं। इसी दौरान, एलसीबी शाखा के हेड कांस्टेबल चिरागकुमार जयंतीलाल और हेड कांस्टेबल अमरतजी राघाजी को उनके निजी मुखबिर से सूचना मिली कि, "टाटा कंपनी का एक कंटेनर, जिसका ट्रेलर नंबर आरआई-52-जीए-1021 है, उसका चालक सोंगाध से धुलिया, नवापुर होते हुए बारडोली की ओर आ रहा है।" सूचना के आधार पर, एलसीबी के कर्मचारी व्यारा से बारडोली जाने वाले मार्ग पर मानेकपुर गांव की सीमा पर फाउंटेन होटल के सामने सभी चौकियों पर निगरानी कर रहे थे। इसी दौरान, सूचना अधिकारी ने टाटा कंपनी के एक कंटेनर ट्रेलर को आते देखा। कंटेनर की पंच से जांच करते समय, उन्हें कंटेनर में गुप्त चोरी का पता चला।
उसमें बड़ी मात्रा में विदेशी शराब छिपाकर रखी  गई थी, इसलिए उक्त कंटेनर ट्रेलर के चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है और आरोपी तथा जब्त की गई सभी वस्तुओं को बारडोली ग्रामीण पुलिस स्टेशन को सौंप दिया गया है।
सूरत के बारडोली विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • सूरत के लिंबायत इलाके में रमजान के पावन महीने में भी धक्कल्ले से बिक रहा था गौ मास
    1
    सूरत के लिंबायत इलाके में  रमजान के पावन महीने में भी धक्कल्ले से बिक रहा था गौ मास
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    3 hrs ago
  • इलाके में पुलिस की सतर्कता से स्थिति अब नियंत्रण में है। फिलहाल पुलिस आगे की कानूनी कार्रवाई में जुटी हुई है।पूछताछ के दौरान हत्या के संबंध में महत्वपूर्ण सुराग मिले। पुलिस की इस कार्रवाई से आरोपियों में कानून का डर बैठ गया।पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपियों की तलाश शुरू की। कुछ ही समय में पुलिस ने आरोपियों को गिरफ्तार कर लिया।
    1
    इलाके में पुलिस की सतर्कता से स्थिति अब नियंत्रण में है। फिलहाल पुलिस आगे की कानूनी कार्रवाई में जुटी हुई है।पूछताछ के दौरान हत्या के संबंध में महत्वपूर्ण सुराग मिले।
पुलिस की इस कार्रवाई से आरोपियों में कानून का डर बैठ गया।पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपियों की तलाश शुरू की। कुछ ही समय में पुलिस ने आरोपियों को गिरफ्तार कर लिया।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • નવસારીમાં જળશક્તિ મંત્રીના જ વિસ્તારમાં પાણીનો બેફામ બગાડ! નવસારીના ધેલખડીથી ગોલ્ડી સોલર તરફ જતા ડાયવર્ઝન રૂટ પર છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાખો લિટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
    1
    નવસારીમાં જળશક્તિ મંત્રીના જ વિસ્તારમાં પાણીનો બેફામ બગાડ! 
નવસારીના ધેલખડીથી ગોલ્ડી સોલર તરફ જતા ડાયવર્ઝન રૂટ પર છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાખો લિટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.