Shuru
Apke Nagar Ki App…
office working limited sites only apply fast
Rohit
office working limited sites only apply fast
More news from ગુજરાત and nearby areas
- અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ નિધન1
- વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયતમાં સમાવીષ્ઠ શિર અને દોલતપુર બેઠક પર ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આગેવાન રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા અને નવા નગર ગામના આગેવાન વાસુ વસાવા,મનહર વસાવા,નવા નગર ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ જન સંપર્ક અભિયાન અંતર્ગત વાલિયા તાલુકાના ચંદેરીયા,સુકવણા,શિર અને દોલતરપુર ગામમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરી પેમ્પ્લેટ વિતરણ કર્યું હતું.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- Post by S v l news 241
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- सूरत के कुख्यात चिराग गोटी को आखिरकार पुलिस ने कानून से अवगत कराया और सार्वजनिक रूप से उसकी बारात निकली कुख्यात चिराग गोटी की बारात देखना उमड़ा पब्लिक का जन सैलाब सूरत में सबसे बड़ा रोड शो1
- વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહા ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભંડારાનો 6 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ ભંડારામાં જગદીશભાઈ વસાવા,વિનયભાઈ વસાવા,ઈશ્વરભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા1