logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જબુગામમાં સમૂહ ઇફતારી: હિંદુ-મુસ્લિમ એકતા સાથે દેશ-દુનિયામાં અમન માટે દુઆઓ બોડેલીના જબુગામ ખાતે માહે રમઝાનની 27મી ની સાંજે સમૂહ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિંદુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશ અને દુનિયામાં શાંતિ માટે દુઆઓ કરી. YouTube Link in comment box

1 day ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
1 day ago

જબુગામમાં સમૂહ ઇફતારી: હિંદુ-મુસ્લિમ એકતા સાથે દેશ-દુનિયામાં અમન માટે દુઆઓ બોડેલીના જબુગામ ખાતે માહે રમઝાનની 27મી ની સાંજે સમૂહ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિંદુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશ અને દુનિયામાં શાંતિ માટે દુઆઓ કરી. YouTube Link in comment box

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    જબુગામમાં સમૂહ ઇફતારી: હિંદુ-મુસ્લિમ એકતા સાથે દેશ-દુનિયામાં અમન માટે દુઆઓ 👇News Link👇 YouTube https://youtu.be/U8VP43dreik 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/4LvtO6 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    1 day ago
More news from ગુજરાત and nearby areas
  • ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો જેતપુર પાવી: ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા. જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
    1
    ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ
ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો
જેતપુર પાવી:
ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા.
જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી.
સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ-નસવાડી માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રેલર પલટી જતાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો. ટાયર પંકચર થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. YouTube Link in comment box
    1
    છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ-નસવાડી માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રેલર પલટી જતાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો. ટાયર પંકચર થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે માત્ર 269/- ₹. માં અનલિમિટેડ સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો.. (પ્રત્યેક 1 વ્યક્તિ માટે) અલગ અલગ ફ્લેવરના પીઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો... આંગન પીઝા પોઇન્ટ ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે. હાલોલ ગોધરા બાયપાસ રોડ હોટલ આંગણના પહેલા માળે,હાલોલ. સંપર્ક - 9313252082 - 6388515714
    1
    આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે 
માત્ર 269/- ₹. માં અનલિમિટેડ
સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો..
(પ્રત્યેક 1 વ્યક્તિ માટે)
અલગ અલગ ફ્લેવરના પીઝા,
સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, 
કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા 
મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો...
આંગન પીઝા પોઇન્ટ 
ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે.
હાલોલ ગોધરા બાયપાસ રોડ 
હોટલ આંગણના પહેલા માળે,હાલોલ.
સંપર્ક - 9313252082 - 6388515714
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    1 hr ago
  • સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    1
    સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે  હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે  પાંચ વાગે મહાકાલી મંદિરના  દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય  રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.  હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે.  પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ  હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ  તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • Khada padi kaya se
    1
    Khada padi kaya se
    user_Hitesh Sangada
    Hitesh Sangada
    ગરબાડા, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    15 min ago
  • ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    1
    ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત 
આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો 
અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું 
લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત
અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત 
ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    20 min ago
  • દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો
    1
    દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી
આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો 
ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ
ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર
દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી 
કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    21 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.