logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત,1 વ્યકિતનું મોત ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

2 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
2 hrs ago

ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત,1 વ્યકિતનું મોત ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

More news from ગુજરાત and nearby areas
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    1
    ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત 
આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો 
અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું 
લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત
અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત 
ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.
    1
    દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • Khada padi kaya se
    1
    Khada padi kaya se
    user_Hitesh Sangada
    Hitesh Sangada
    ગરબાડા, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ
    1
    ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    20 hrs ago
  • કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
    1
    કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું…
*સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐
    1
    🦅E kranti News
Chhotaudepur
(Subscribe now)
🌐🌐🌐🌐🌐
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો
    1
    દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી
આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો 
ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ
ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર
દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી 
કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.