Shuru
Apke Nagar Ki App…
ડોક્ટર નુ સન્માન કયારે? Say Thanks Dr..... છોટાઉદેપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐
E Kranti News
ડોક્ટર નુ સન્માન કયારે? Say Thanks Dr..... છોટાઉદેપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતhttps://youtu.be/2ujRFomMK242 hrs ago
More news from ગુજરાત and nearby areas
- 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐1
- ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો જેતપુર પાવી: ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા. જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.1
- મોડાસર-રંગલી રોડ મુદ્દે અનોખો વિરોધ: રામધૂન સાથે ચક્કાજામ1
- Post by Swara Digital1
- આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે માત્ર 269/- ₹. માં અનલિમિટેડ સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો.. (પ્રત્યેક 1 વ્યક્તિ માટે) અલગ અલગ ફ્લેવરના પીઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો... આંગન પીઝા પોઇન્ટ ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે. હાલોલ ગોધરા બાયપાસ રોડ હોટલ આંગણના પહેલા માળે,હાલોલ. સંપર્ક - 9313252082 - 63885157141
- સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.1
- Khada padi kaya se1
- બોડેલી તાલુકા કક્ષાનો સેવા સેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ જબુગામ ખાતે યોજાયો.1