logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

narmada nu Pani 1 varathi avati nahi ne ketlivar sarpanch ne pan jan kari to pan Haji sudhi pani calu nahi

3 hrs ago
user_Swara Digital
Swara Digital
Halol, Panch Mahals•
3 hrs ago

narmada nu Pani 1 varathi avati nahi ne ketlivar sarpanch ne pan jan kari to pan Haji sudhi pani calu nahi

More news from Panch Mahals and nearby areas
  • Post by Swara Digital
    1
    Post by Swara Digital
    user_Swara Digital
    Swara Digital
    Halol, Panch Mahals•
    3 hrs ago
  • આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે માત્ર 269/- ₹. માં અનલિમિટેડ સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો.. (પ્રત્યેક 1 વ્યક્તિ માટે) અલગ અલગ ફ્લેવરના પીઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો... આંગન પીઝા પોઇન્ટ ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે. હાલોલ ગોધરા બાયપાસ રોડ હોટલ આંગણના પહેલા માળે,હાલોલ. સંપર્ક - 9313252082 - 6388515714
    1
    આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે 
માત્ર 269/- ₹. માં અનલિમિટેડ
સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો..
(પ્રત્યેક 1 વ્યક્તિ માટે)
અલગ અલગ ફ્લેવરના પીઝા,
સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, 
કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા 
મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો...
આંગન પીઝા પોઇન્ટ 
ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે.
હાલોલ ગોધરા બાયપાસ રોડ 
હોટલ આંગણના પહેલા માળે,હાલોલ.
સંપર્ક - 9313252082 - 6388515714
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    7 hrs ago
  • સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    1
    સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે  હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે  પાંચ વાગે મહાકાલી મંદિરના  દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય  રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.  હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે.  પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ  હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ  તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • વેજલપુરના મહેલોલ ચોકડી પાસે દબાણો દૂર કરવા ગયેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લા વાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો. દબાણ હટાવ કામગીરી મોકુફ *આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી મા તાલુકા તેમજ મામલતદાર કચેરી ની ટિમ હાજર ન રહેતા તલાટી ક્રમ મંત્રી શંકા ના ડાયરામાં* *ગામમાં અનેક દબાણો તેમ છતાં માત્ર નાના લારી ગલ્લા સામે કાર્યવાહી સરપંચ નું પોતાનું ગૌચર માં દબાણ તેમ છતાં તલાટી સરપંચ સામે કાર્યવાહી કરવા મૌન* કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ મેહલોલ ચોકડી પાસે આવેલ ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે. ગ્રામ પંચાયત એક તરફ નાના લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા “મોટા માછલાઓ”ને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે.આજ રોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી રમઝાન માસને પગલે ત્રણ દિવસ માટે મોકૂક રાખવામાં આવી .પરંતુ આ વચ્ચે સવાલો વધુ તેજ બન્યા છે. લારી-ગલ્લા ધારકો અને આગેવાનો અને તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠીયા દ્વારા સમય માંગતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી ત્રણ દિવસનો સમય દબાણકર્તા લોકોને આપવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે દબાણ મુદ્દે તંત્ર દબાણમાં છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે મેહલોલ ચોકડી ઉપરના લારી ગલ્લા વાળાઓ સીધો આરોપ લગાવ્યો છે કે હાલના સરપંચ પોતે જ સરકારી પડતર અને ગૌચર જમીન પર વસવાટ કરી રહ્યા છે. “પોતાના દબાણો પર મૌન અને ગરીબોના રોજગાર પર કડકાઈ” —આવી દ્વિધા ભરી બેવડી નીતિ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વેજલપુરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો ઉભા થઈ ગયા છે તે તમામ ગેરકાયદેસર દબાણો ની સર્વે નમ્બરો સાથે વેજલપુર ગ્રામ પંચાયતને લેખિતમાં અરજીઓ આપવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તેવા ગંભીર આક્ષેપો અરજી કર્તાઓ કરી રહ્યા છે તો શું પંચાયતની નજર માત્ર નાના વેપારીઓ પર જ છે? શું આ કાર્યવાહી પસંદગીયુક્ત છે?ત્યારે સૌથી મોટો સવાલ મેહલોલ ચોકડી ખાતે બનેલા પશુ દવાખાનાને લઈને ઊભો થયો છે. જો તે પણ દબાણ હેઠળ આવે છે, તો શું તલાટી-કમ-મંત્રી તેને પણ તોડી પાડશે? કે પછી આ મામલે પણ “ચુપ્પી” જ જોવા મળશે?ત્યારે એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ઉપર મુકેલા લારી ગલ્લા અને કેબીનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે વેજલપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી વચ્ચે હવે ગ્રામ પંચાયત પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ એ જ ગૌચર જમીન પર ગામની ગંદકી નાંખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગૌચર જમીનોને દબાણમુક્ત કરીને ગાયો માટે ચરાણ તરીકે ખુલ્લી રાખવાના સ્પષ્ટ નિયમો છે. પરંતુ વેજલપુરમાં ગ્રામ પંચાયતની કામગીરી એ નિયમોને ખુલ્લેઆમ પડકારતી દેખાઈ રહી છે. “એક હાથથી દબાણ દૂર, અને બીજા હાથથી ગંદકીનો ઢગલો” આવી વિસંગત કામગીરીને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે.ત્યારે વેજલપુરમાં હવે એક જ ચર્ચા “નિયમ બધા માટે સમાન કે માત્ર નબળા માટે?” લોકો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર ખરેખર દબાણો દૂર કરશે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને મામલો ઠંડો પાડશે.
    2
    વેજલપુરના મહેલોલ ચોકડી પાસે દબાણો દૂર કરવા ગયેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લા વાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો. દબાણ હટાવ કામગીરી મોકુફ 
*આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી મા તાલુકા તેમજ મામલતદાર કચેરી ની ટિમ હાજર ન રહેતા તલાટી ક્રમ મંત્રી શંકા ના ડાયરામાં*
*ગામમાં અનેક દબાણો તેમ છતાં  માત્ર નાના લારી ગલ્લા સામે કાર્યવાહી સરપંચ નું  પોતાનું  ગૌચર માં દબાણ તેમ છતાં તલાટી સરપંચ સામે કાર્યવાહી કરવા મૌન*
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ મેહલોલ ચોકડી પાસે આવેલ ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે. ગ્રામ પંચાયત એક તરફ નાના લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા “મોટા માછલાઓ”ને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે.આજ રોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી રમઝાન માસને પગલે ત્રણ દિવસ માટે મોકૂક રાખવામાં આવી .પરંતુ આ વચ્ચે સવાલો વધુ તેજ બન્યા છે. લારી-ગલ્લા ધારકો અને આગેવાનો અને તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠીયા દ્વારા સમય માંગતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી ત્રણ દિવસનો સમય દબાણકર્તા લોકોને આપવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે દબાણ મુદ્દે તંત્ર દબાણમાં છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે મેહલોલ ચોકડી ઉપરના લારી ગલ્લા વાળાઓ સીધો આરોપ લગાવ્યો છે કે હાલના સરપંચ પોતે જ સરકારી પડતર અને ગૌચર જમીન પર વસવાટ કરી રહ્યા છે. “પોતાના દબાણો પર મૌન અને ગરીબોના રોજગાર પર કડકાઈ” —આવી દ્વિધા ભરી બેવડી નીતિ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વેજલપુરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો ઉભા થઈ ગયા છે તે તમામ ગેરકાયદેસર દબાણો ની સર્વે નમ્બરો સાથે વેજલપુર ગ્રામ પંચાયતને લેખિતમાં અરજીઓ આપવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તેવા ગંભીર આક્ષેપો અરજી કર્તાઓ કરી રહ્યા છે તો શું પંચાયતની નજર માત્ર નાના વેપારીઓ પર જ છે? શું આ કાર્યવાહી પસંદગીયુક્ત છે?ત્યારે સૌથી મોટો સવાલ મેહલોલ ચોકડી ખાતે બનેલા પશુ દવાખાનાને લઈને ઊભો થયો છે. જો તે પણ દબાણ હેઠળ આવે છે, તો શું તલાટી-કમ-મંત્રી તેને પણ તોડી પાડશે? કે પછી આ મામલે પણ “ચુપ્પી” જ જોવા મળશે?ત્યારે એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ઉપર મુકેલા લારી ગલ્લા અને કેબીનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે વેજલપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી વચ્ચે હવે ગ્રામ પંચાયત પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ એ જ ગૌચર જમીન પર ગામની ગંદકી નાંખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગૌચર જમીનોને દબાણમુક્ત કરીને ગાયો માટે ચરાણ તરીકે ખુલ્લી રાખવાના સ્પષ્ટ નિયમો છે. પરંતુ વેજલપુરમાં ગ્રામ પંચાયતની કામગીરી એ નિયમોને ખુલ્લેઆમ પડકારતી દેખાઈ રહી છે. “એક હાથથી દબાણ દૂર, અને બીજા હાથથી ગંદકીનો ઢગલો” આવી વિસંગત કામગીરીને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે.ત્યારે વેજલપુરમાં હવે એક જ ચર્ચા “નિયમ બધા માટે સમાન કે માત્ર નબળા માટે?” લોકો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર ખરેખર દબાણો દૂર કરશે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને મામલો ઠંડો પાડશે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    55 min ago
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 min ago
  • મોડાસર-રંગલી રોડ મુદ્દે અનોખો વિરોધ: રામધૂન સાથે ચક્કાજામ
    1
    મોડાસર-રંગલી રોડ મુદ્દે 
અનોખો વિરોધ: 
રામધૂન સાથે ચક્કાજામ
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    3 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.