logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ કલેક્ટર સાથે કેન્દ્રીય સચિવનું ‘ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન’વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ખેડૂતોના ખેતરે મુલાકાત. દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.

8 hrs ago
user_DNA News
DNA News
Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
8 hrs ago

દાહોદ કલેક્ટર સાથે કેન્દ્રીય સચિવનું ‘ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન’વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ખેડૂતોના ખેતરે મુલાકાત. દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.

More news from ગુજરાત and nearby areas
  • દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.
    1
    દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા માટે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંમેલનની વ્યવસ્થા, હાજરી, પ્રચાર અને આયોજનના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    1
    દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ
આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા માટે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સંમેલનની વ્યવસ્થા, હાજરી, પ્રચાર અને આયોજનના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    19 hrs ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • Khada padi kaya se
    1
    Khada padi kaya se
    user_Hitesh Sangada
    Hitesh Sangada
    ગરબાડા, દાહોદ, ગુજરાત•
    17 hrs ago
  • ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ
    1
    ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
    1
    કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું…
*સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો જેતપુર પાવી: ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા. જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
    1
    ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ
ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો
જેતપુર પાવી:
ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા.
જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી.
સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદના ખનીજ વિભાગે દેવગઢ બારીયાના ફાંગીયા અને સાગટાલા વિસ્તારમાંથી ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને આવતા 9 ડમ્પર જપ્ત કરીને ₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે, ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો
    1
    દાહોદના ખનીજ વિભાગે દેવગઢ બારીયાના ફાંગીયા અને સાગટાલા વિસ્તારમાંથી ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને આવતા 9 ડમ્પર જપ્ત કરીને ₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે, ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.