Shuru
Apke Nagar Ki App…
કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
DILIPBHAI BARIA
કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*
More news from ગુજરાત and nearby areas
- કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*1
- ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ1
- દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.1
- દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા માટે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંમેલનની વ્યવસ્થા, હાજરી, પ્રચાર અને આયોજનના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- Post by Limdabara News1
- અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા. જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006501
- Khada padi kaya se1
- દાહોદના ખનીજ વિભાગે દેવગઢ બારીયાના ફાંગીયા અને સાગટાલા વિસ્તારમાંથી ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને આવતા 9 ડમ્પર જપ્ત કરીને ₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે, ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો1