HOSPEX હેલ્થકેર એક્સ્પો 2026 અમદાવાદ ખાતે પીએમ મોદીના વિઝન સાથે હોસ્પેકશ હેલ્થકેર એક્સ્પો 2026 યોજશે જે સુસંગત હેલ્થકેર ભવિષ્યને પ્રદર્શિત કરશે. આ મેગા હેલ્થકેર એક્ઝિબિશન, સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને AI માસ્ટરક્લાસનો સમાવેશ થશે. HOSPEX હેલ્થકેર એક્સ્પો 2026 ની 5મી એડિશન, એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન, 20 થી 22 ફેબ્રુઆરી, 2026 દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. ત્રણ દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો, ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ “ફ્યુચર ઓફ હેલ્થકેર” વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચારવિમર્શ માટે એકત્રિત થશે. આ કાર્યક્રમનું આયોજન ત્રિથ્વમ ઇન્ટિગ્રીઝ દ્વારા મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્પોમાં બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ સ્ટાર્ટઅપ્સ, મેડિકલ ડિવાઇસિસ, સર્જિકલ સાધનો, ડાયગ્નોસ્ટિક્સ, મેડિકલ ટૂરિઝમ અને વેલનેસ ક્ષેત્રમાં નવીનતાઓ દર્શાવતા 100 થી વધુ એક્ઝિબિશન સ્ટોલ્સ હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને વેરેબલ હેલ્થકેર ટેક્નોલોજીઓ જેવા ઉભરતા ક્ષેત્રો પણ કેન્દ્ર સ્થાને રહેશે. ત્રણ દિવસ દરમિયાન આ ઇવેન્ટમાં 25,000 થી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વત્સલ દિક્ષિત અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો જીગ્નેશ શાહે વિશેષ જાણકારી આપી હતી. વત્સવલ દીક્ષિત મુખ વેલનેસ ઇન્ડિયા

- Post by ARUN KUMAR VERMA1
- Post by Crime News M.98248716661
- ધોળકા ખાતે ત્રાસદ રોડ ક્રિશ્ના પાર્ક સોસાયટી. ધોળકા ખાતે આવેલ ઠાકોરવાસમાં છેલ્લા એક મહિનાથી પાણી આપવામાં આવતું ન હતું જેથી આ વિસ્તારના રહીશો પાણી વગર ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી સ્થાનિક આગેવાન અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી મિતેષ ભાઇ મકવાણાને જાણ થતા ઠાકોરવાસના બહેનોને સાથે રાખી આજે તા. 17/02/2026 ના રોજ બપોરે એક વાગે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસર એ જણાવેલ કે પાણીની લાઈન તુટી ગયેલ છે ત્રણ દિવસમાં પછી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી સ્થાનિકોએ રજૂઆત કરેલ જ્યાંસુધી પાણીની લાઈન રીપેરીંગના થાય ત્યાં સુધી બે ટાઈમ ટેન્કરથી પાણી આપવામાં આવે જે સંદર્ભે ચીફ ઓફિસર એ બે ટાઈમ ટેન્કર થી પાણી આપવા પાણી ખાતાં ને સુચના આપી હતી. આ રજુઆત વખતે ધોળકા નગરપાલિકા ના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ. ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ મકવાણા. મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઇ મુન્શી. પ્રવિણ ભાઇ જાદવ હાજર રહ્યા હતા.1
- ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં આજે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ1
- સુરત : સુરતમાં પબ્લિક તમાશા જોતી રહી અને બે કારીગરો ખૂનના પ્યાસા બન્યા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી ઘટના સચિનમાં મજૂરી બાબતે થઈ હતી માથાકૂટ સવારની માથાકૂટ ડિંડોલીમાં થઈ મારામારી બે મજુરો વચ્ચે થઈ છુટા હાથની મારામારી લોહીલુહાણ હાલત હોવા છતાં મજુરે ઈંટ વડે મારતો રહ્યો મારામારી જોવા માટે લોકોનો જમાવડો દેખાયો પરંતુ છોડાવવા કોઈ તૈયાર નથી કેટલાક લોકો વિડિઓ બનાવતા જોવા મળ્યા મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ વીડિયોના આધારે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી1
- ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ1
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक2
- Post by Crime News M.98248716661