ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ શ્રી એચ.એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી બારડોલી વિભાગ, બારડોલી નાઓને જરૂરી સુચના આપેલ કે પલસાણા પોલીસ વિસ્તારમા વિદેશીદારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવા જણાવેલ જેથી નાઓએ બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પો.સ્ટે. વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહીતી મેળવી સક્રીય થવા સારૂ સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ગઇ કાલ તારીખ-૧૬/૦૪/૨૦૨૬ ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.વિક્રમભાઈ ગંધુભાઇ તથા પો.કો. નિલેશભાઇ જગદીશભાઇ નાઓને ખાનગી રાહે સયુંક્ત બાતમી હકીકત મળેલ કે, “ એક ટાટા ટ્રક નં- NL-01-AJ-7770 માં તેનો ચાલક વિદેશીદારૂનો જથ્થો ભરીને રાજસ્થાન થી વડોદરા થઇ ભરૂચ થઇ પલસાણા એના એક્સપ્રેસ હાઈ-વે ટોલનાકુ પસાર કરી કડોદરા તરફ જનાર છે.” જે બાતમી આધારે પ્રોહિબીશનનો જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પલસાણા પો.સ્ટે સી પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૧૪૦૪૬૨૬-૦૬૫૨/૨૦૨૬ ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનીયમ ૨૦૧૭ ની કલમ ૬પ(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલની વિગત - ભારતીય બનાવટની વિદેશીદારૂ વ્હીસ્કીની મોટી બાટલીઓ તથા ટીન બીયર તથા કાચ બીયર નંગ-૨૫૬૮ જેની કુલ કિ.રૂ.૭,૪૫,૪૪૦/- - એક ટાટા કંપનીનો ટ્રક નંબર - NI-01-AJ-7770 જેની કિ.રૂ.૨૦,00,000/- - બિલ્ટી મુજબ ચોખા ભરેલ બોરીઓ નંગ - ૮૪૮ જેની કિ.રૂ.૧૩,૪૨,૬૪૬/- > પકડાયેલ આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- - આરોપીની અંગઝડતીના રોકડા રૂપીયા કિ.રૂ. ૩૪૦/- એમ મળી કુલ.મુદામાલ કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- પકડાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત > ટાટા ટ્રક નંબર-NL-01-AJ-7770 નો ચાલક:- ઇશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવિંગ હાલ રહે- ગાયત્રીનગર સોસાયટી સૃષ્ટી કોમ્પલેક્ષની પાછળ કામરેજ તા-કામરેજ જી-સુરત મુળ રહે- સબલસાગર ગામ પ્રાથમિક શાળા પાસે થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) - તેજવીરસિંહ રોડસિંહ રાવત ઉ.વ.૨૫ ધંધો.ક્લીનર રહે. થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) વોન્ટેડ આરોપીઓના નામ સરનામાની વિગત - વિદેશીદારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનાર:- ગૌતમ બન્ના રહે-રાજસમંદ રાજસ્થાન મો.નં:૮૯૪૭૦ ૧૩૩૬૫ જેના પુરા નામ ઠામની ખબર નથી - વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર - વિજેસ ખટીક રહે- મુક્તિધામ વરાછા સુરત શહેર મો.૯૧૫૧૭૯૬૬૬૦ જેના પુરા નામ ઠામની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી - શ્રી બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન > શ્રી એન.એન.ગામીત પોલીસ સબ ઇન્સપેકટર - અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગભાઇ
ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ શ્રી એચ.એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી બારડોલી વિભાગ,
બારડોલી નાઓને જરૂરી સુચના આપેલ કે પલસાણા પોલીસ વિસ્તારમા વિદેશીદારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવા જણાવેલ જેથી નાઓએ બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પો.સ્ટે. વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહીતી મેળવી સક્રીય થવા સારૂ સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ગઇ કાલ તારીખ-૧૬/૦૪/૨૦૨૬ ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.વિક્રમભાઈ ગંધુભાઇ તથા પો.કો. નિલેશભાઇ જગદીશભાઇ નાઓને ખાનગી રાહે સયુંક્ત બાતમી હકીકત મળેલ કે, “ એક ટાટા ટ્રક નં- NL-01-AJ-7770 માં તેનો ચાલક વિદેશીદારૂનો જથ્થો ભરીને રાજસ્થાન થી વડોદરા થઇ ભરૂચ થઇ પલસાણા એના એક્સપ્રેસ હાઈ-વે ટોલનાકુ પસાર કરી
કડોદરા તરફ જનાર છે.” જે બાતમી આધારે પ્રોહિબીશનનો જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પલસાણા પો.સ્ટે સી પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૧૪૦૪૬૨૬-૦૬૫૨/૨૦૨૬ ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનીયમ ૨૦૧૭ ની કલમ ૬પ(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલની વિગત - ભારતીય બનાવટની વિદેશીદારૂ વ્હીસ્કીની મોટી બાટલીઓ તથા ટીન બીયર તથા કાચ બીયર નંગ-૨૫૬૮ જેની કુલ કિ.રૂ.૭,૪૫,૪૪૦/- - એક ટાટા કંપનીનો ટ્રક નંબર - NI-01-AJ-7770 જેની કિ.રૂ.૨૦,00,000/- - બિલ્ટી મુજબ ચોખા ભરેલ બોરીઓ નંગ - ૮૪૮ જેની કિ.રૂ.૧૩,૪૨,૬૪૬/- > પકડાયેલ આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- - આરોપીની અંગઝડતીના રોકડા રૂપીયા કિ.રૂ. ૩૪૦/- એમ મળી કુલ.મુદામાલ કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- પકડાયેલ આરોપીઓના નામ
સરનામાની વિગત > ટાટા ટ્રક નંબર-NL-01-AJ-7770 નો ચાલક:- ઇશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવિંગ હાલ રહે- ગાયત્રીનગર સોસાયટી સૃષ્ટી કોમ્પલેક્ષની પાછળ કામરેજ તા-કામરેજ જી-સુરત મુળ રહે- સબલસાગર ગામ પ્રાથમિક શાળા પાસે થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) - તેજવીરસિંહ રોડસિંહ રાવત ઉ.વ.૨૫ ધંધો.ક્લીનર રહે. થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) વોન્ટેડ આરોપીઓના નામ સરનામાની વિગત - વિદેશીદારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનાર:- ગૌતમ બન્ના રહે-રાજસમંદ રાજસ્થાન મો.નં:૮૯૪૭૦ ૧૩૩૬૫ જેના પુરા નામ ઠામની ખબર નથી - વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર - વિજેસ ખટીક રહે- મુક્તિધામ વરાછા સુરત શહેર મો.૯૧૫૧૭૯૬૬૬૦ જેના પુરા નામ ઠામની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી - શ્રી બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન > શ્રી એન.એન.ગામીત પોલીસ સબ ઇન્સપેકટર - અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગભાઇ
- બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ. જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) > ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. - વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- 2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- 3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/- 4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-4
- जहां आरसीसी रोड का काम जैसे तैसे पूरा कर लिया गया पर पीपीईएल गटर चेंबर का काम अभी तक अधूरा छोड़ दिया गया आरसीसी रोड से करीबन डेढ़ फुट ऊंचा चैंबर बनाकर रोड के किनारे ऐसे छोड़ दिया गया है जैसे छोटा कुतुब मीनार हो जिससे आने जाने वाले राहगीरों और वाहनों को आए दिन चैंबर से टकराकर एक्सीडेंट होता रहे जबकि रोड के ऊपर रात के समय में ना ही लाइट की व्यवस्था है नाहीं पीपीईएल का जो गटर का चैंबर है वह रोड के बराबर है ऐसे में आए दिन वाहन चालक चेंबर से टकरा जाते हैं इसमें भारी नुकसान हो जाता है जबकि कई जगह तो गटर ऐसे ही खुला छोड़ दिए गए हैं अगर कोई उसमें बच्चा गिर जाता है या कोई जानवर गिर जाता है या किसी का एक्सीडेंट हो जाता है तो इसकी जवाबदारी किसकी रहेगी? क्या यह पीपीईएल की घोर लापरवाही का कारण नहीं है जो आए दिन ऐसे मनमानी कामकाज कर लोगों का नुकसान कर रही है ऐसे में अगर कहीं भारी एक्सीडेंट होता है तो इसके जवाबदार कौन लोग होंगे जिसके लिए स्थानिक जनता में काफी रोष है क्या प्रशासन को इस पर कठोर कार्रवाई नहीं करनी चाहिए जिससे आम जनता की नुकसानी ना हो यह एक विशेष चर्चा का विषय है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- Brand : Vivo v60 Model : v 60 Asking Price (₹) : 40000 City / Locality : Surat Device Category : Smartphone Variant (RAM / Storage) : 8GB / 256GB Body Condition : New Device Age : Less than 1 year Network Connectivity : 5G ok1
- Post by Super fast news channel1
- अलथाण क्षेत्र में उस समय अफरा-तफरी मच गई जब अचानक पानी की पाइपलाइन फट गई और सड़क पर तेज़ी से पानी भरने लगा। देखते ही देखते पूरा रास्ता जलमग्न हो गया, जिससे लोगों का आना-जाना मुश्किल हो गया। सुबह के समय काम पर जाने वाले लोगों और वाहन चालकों को काफी परेशानी का सामना करना पड़ा। कई जगहों पर ट्रैफिक धीमा हो गया और गंदा पानी सड़कों पर फैल गया। स्थानीय लोगों ने तुरंत प्रशासन को सूचना दी और जल्द मरम्मत की मांग की। अब नगर निगम की टीम के पहुंचने और पाइपलाइन ठीक होने का इंतजार किया जा रहा है।1
- डिंडोली में व्हेल की उल्टी एम्बरग्रीस बेचने वाला गैंग पकड़ा गया, SOG पुलिस ने सारा सामान ज़ब्त किया1
- દહેજ ખાતે ભુતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્ન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો1
- Post by Super fast news channel1