જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત
કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના
ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
- જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ3
- जरुरी जानकारी।1
- સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.2
- સુરત રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી1
- માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.1
- 18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે. મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે. વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે. ▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી ▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી ▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું ▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. * 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ❌ તૈયાર નાસ્તો ❌ દૂધ પુરવઠો બંધ રાખવામાં આવશે. વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ7
- જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી4
- मुबइ Update1