logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તળાદ માધ્યમિક શાળા તળાદ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો. સ્વ. ચેતનભાઈ હસમુખભાઈ પટેલ તથ સ્વ. ચેતનભાઈ હસમુખભાઈ પટેલ તથા સ્વ.શાન્તાબેન તથા બહેચરભાઈના સ્મરણાર્થે તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૯.૦૦ થી ૧.૦૦ દરમ્યાન મેડીકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં દિવ્ય જ્યોતી ટ્રસ્ટ માંડવી ના ડોક્ટરો તરફથી આંખના ૧૩૧ દર્દી ઓની તપાસ કરી, મોતિયો ના રીફર -૨૩ અન્ય રીફર- ૯, માંડવી ઓપરેશન માટે ૧૫ દર્દીઓને લઈ જવામાં આવ્યા, ચશ્મા -૪૭, દવા-૮ ને આપી. ડૉ. જીગર પટેલે હ્રદય રોગના -૩૧, ડૉ.સંદીપ પટેલ એમ.ડી. -૧૨, ડૉ. કૃતેશ પટેલ દાંત ના-૨૪, ડૉ.નિરવ પટેલ ચામડી ના- ૨૩, ડૉ.મોનીકા પટેલ હોમીઓપેથીના- ૯, ડૉ.પીનકેશ પટેલ હાડકાં ના-૧૧, ડૉ. વિશાલ પટેલ સ્ત્રી રોગના-૪ ડૉ.મુકેશભાઈ પટેલ ન્યુરોથેરાપીના -૨૬ દર્દી ઓની તપાસ કરવામાં આવી હતી

6 hrs ago
user_Dhartino Dhabkar
Dhartino Dhabkar
Journalist ઓલપાડ, સુરત, ગુજરાત•
6 hrs ago
430ceca0-036b-4ce3-8b48-9beb20c0c5d6
d9adfd33-a400-4ce8-a9c3-056ef23bb0b5

તળાદ માધ્યમિક શાળા તળાદ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો. સ્વ. ચેતનભાઈ હસમુખભાઈ પટેલ તથ સ્વ. ચેતનભાઈ હસમુખભાઈ પટેલ તથા સ્વ.શાન્તાબેન તથા બહેચરભાઈના સ્મરણાર્થે તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૯.૦૦ થી ૧.૦૦ દરમ્યાન મેડીકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં દિવ્ય જ્યોતી ટ્રસ્ટ માંડવી ના ડોક્ટરો તરફથી આંખના ૧૩૧ દર્દી ઓની તપાસ કરી, મોતિયો ના રીફર -૨૩ અન્ય રીફર- ૯, માંડવી ઓપરેશન માટે ૧૫ દર્દીઓને લઈ જવામાં આવ્યા, ચશ્મા -૪૭, દવા-૮ ને આપી. ડૉ. જીગર પટેલે હ્રદય રોગના -૩૧, ડૉ.સંદીપ પટેલ એમ.ડી. -૧૨, ડૉ. કૃતેશ પટેલ દાંત ના-૨૪, ડૉ.નિરવ પટેલ ચામડી ના- ૨૩, ડૉ.મોનીકા પટેલ હોમીઓપેથીના- ૯, ડૉ.પીનકેશ પટેલ હાડકાં ના-૧૧, ડૉ. વિશાલ પટેલ સ્ત્રી રોગના-૪ ડૉ.મુકેશભાઈ પટેલ ન્યુરોથેરાપીના -૨૬ દર્દી ઓની તપાસ કરવામાં આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • *ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી ઃ પોલીસ કમિશનરે પિતાતુલ્ય બની નામકરણ વિધિ કરી* https://www.instagram.com/reel/DTZhPyvE-io/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
    1
    *ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી ઃ પોલીસ કમિશનરે પિતાતુલ્ય બની નામકરણ વિધિ કરી*
https://www.instagram.com/reel/DTZhPyvE-io/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
    user_Zhumbesh ઝુંબેશ
    Zhumbesh ઝુંબેશ
    Reporter અડાજણ, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
    1
    સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • સુરત:પાંડેસરા GIDCમાં સર્જાયો જીવલેણ અકસ્માત: ટેમ્પો પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ જતા સર્જાયો અકસ્માત.અકસ્માત માં ટેમ્પો ચાલકનું પ્રાણપંખેરું ઉડી ગયું"પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી. #prasarsandesh #pandesaragidc #accident https://www.instagram.com/reel/DTaGEWWkj8j/?igsh=bDZ1bWVhdnd3OWE=
    1
    સુરત:પાંડેસરા GIDCમાં સર્જાયો જીવલેણ અકસ્માત: ટેમ્પો પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ જતા સર્જાયો અકસ્માત.અકસ્માત માં ટેમ્પો ચાલકનું પ્રાણપંખેરું ઉડી ગયું"પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી.
#prasarsandesh #pandesaragidc #accident
https://www.instagram.com/reel/DTaGEWWkj8j/?igsh=bDZ1bWVhdnd3OWE=
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    Reporter Chorasi, Surat•
    4 hrs ago
  • સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.
    1
    સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    5 hrs ago
  • અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ
    1
    અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: સ્વાતિબેન આર્ય - આચાર્યા સ્વામિનારાયણ સ્કૂલ આમોદ
    1
    આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.                   રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: સ્વાતિબેન આર્ય - આચાર્યા સ્વામિનારાયણ સ્કૂલ આમોદ
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
    1
    સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.