Shuru
Apke Nagar Ki App…
લો બોલો ફરી એકવાર એક પોલીસ કર્મી નો વિડીયો વાયરલ વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સાહેબ હેલ્મેટ પહેર્યા વગર જ મોપેડ ની સવારી કરી રહ્યા છે શું કાયદા નિયમ ફક્ત લોકો માટે જ છે પૂછી રહ્યો છે સુરત.સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ વિડીયો વરાછા વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે અને અમારી ચેનલ દ્વારા પુષ્ટિ કરવામાં આવતું નથી..?
GOLD COIN NEWS

More news from Surat and nearby areas
- दिनेश पटेल नामक व्यक्ति कर रहा है अवैध रितिका खनन प्रशासन इस पर मौन है आखिर क्यों प्रशासन जानबूझकर अनजान बन रही है या फिर प्रशासन को इस बात की जानकारी नहीं1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- કંચન પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા1
- andada Chhapra Patiya Ankleshwar1
- અંકલેશ્વરની ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નં. ૨ હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલ હોવા છતાં, નજીકમાં રહેતા શબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી લીધું હતું.આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દુર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબ્જો મૂળ માલિકોને પુનઃ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણકર્તાઓએ પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરતાં, કોર્ટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત પોલીસ મથકને દબાણ દુર કરી કાયદેસર કબ્જો સોંપવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગામ પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દુર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબ્જો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો હતો.1
- સુરત ઉધના સિલિકોન શોપર્સ પાસે કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી. નો પાર્કિગમાં ગાડી પાર્ક કરતા ટોઇંગ કરતી વખતે અભદ્ર વર્તન1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1