logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા

11 hrs ago
user_રફીક અજમેરી
રફીક અજમેરી
Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
11 hrs ago

ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા

More news from ગુજરાત and nearby areas
  • મોરબીમાં અવની રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ આરોપી ફરાર
    1
    મોરબીમાં અવની રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ આરોપી ફરાર
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    11 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું. તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ, ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા. મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે. રીપોટર દિનેશ ગાંભવા લીંબડી
    1
    બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે  સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો
ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું.    તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ,  ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા.
મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ  ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે.
રીપોટર
દિનેશ ગાંભવા 
લીંબડી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • NDPSના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગતા નાસભાગ મચી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક NDPS ના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાના બનાવને લઈને તાત્કાલિક ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે ફાયર વિભાગની ટીમ પણ તુરંત પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની બહાર પડેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આ ટેન્કર આગાઉ NDPS ના ગુનામાં જપ્ત કરવામાં આવ્યું હતું સાથે જ ટેન્કરના જ્વલનશીલ કેમિકલ હોવાની પણ સંભાવના હોવાથી ટેન્કર બ્લાસ્ટ થાય તેવી શક્યતા નજરે પડી રહી હતી. ટેન્કરોમાં આગ લાગવાની ઘટનાને લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસે સતર્કતાથી ફાયર વિભાગને જાણ કરી હતી અને રોડ બંન્ને તરફથી વાહનોની અવર જવર પણ બંધ કરાવી દીધી હતી આ તરફ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી એક સાથે ત્રણ ફાયર ફાયટર વડે પાણીનો મારો ચલાવતા કેટલાક અંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે પોલીસની સતર્કતાથી આગના બનાવમાં મોટી દુર્ઘટના થતા બચી હતી. આ તરફ Dysp જે.ડી.પુરોહિત દ્વારા જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી મળી શક્યું નથી પરંતુ સૌ પ્રથમ આગ નીચેથી શરૂ હોવાથી ટેન્કરના ટાયરમાં આગ લાગ્યા બાદ વધુ આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
    1
    NDPSના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગતા નાસભાગ મચી
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક NDPS ના ગુનામાં જપ્ત કરેલ ટેન્કરના આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાના બનાવને લઈને તાત્કાલિક ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે ફાયર વિભાગની ટીમ પણ તુરંત પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર  ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની બહાર પડેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આ ટેન્કર આગાઉ NDPS ના ગુનામાં જપ્ત કરવામાં આવ્યું હતું સાથે જ ટેન્કરના જ્વલનશીલ કેમિકલ હોવાની પણ સંભાવના હોવાથી ટેન્કર બ્લાસ્ટ થાય તેવી શક્યતા નજરે પડી રહી હતી. ટેન્કરોમાં આગ લાગવાની ઘટનાને લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસે સતર્કતાથી ફાયર વિભાગને જાણ કરી હતી અને રોડ બંન્ને તરફથી વાહનોની અવર જવર પણ બંધ કરાવી દીધી હતી આ તરફ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી એક સાથે ત્રણ ફાયર ફાયટર વડે પાણીનો મારો ચલાવતા કેટલાક અંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે પોલીસની સતર્કતાથી આગના બનાવમાં મોટી દુર્ઘટના થતા બચી હતી. આ તરફ Dysp જે.ડી.પુરોહિત દ્વારા જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી મળી શક્યું નથી પરંતુ સૌ પ્રથમ આગ નીચેથી શરૂ હોવાથી ટેન્કરના ટાયરમાં આગ લાગ્યા બાદ વધુ આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • 👉 *રામાણી સર્જીકલ હોસ્પિટલનો માનવતાભર્યો સરાહનીય સેવાયજ્ઞ..* *રામાણી સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો, દીપક રામાણી, ડો, આશિષ સરધારા, ડો, જૈનિશ પટેલ, ડો. સચિન ભિમાણી, ડો. ઢોલરીયા ના માનવતાભર્યા આયોજન હેઠળ આજરોજ રામાણી સર્જીકલ હોસ્પિટલ જસદણ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા વિવિધ પ્રકારના રોગોથી પીડાતા ૪૬૦ થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવતા અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે દર્દીઓ વધુ સંખ્યામાં કેમ્પનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે રવિવારે પણ કેમ્પ શરૂ રહેશે તેમ કેમ્પના મુખ્ય સંચાલક લાલાભાઈ ઠુંમરે જણાવ્યું હતું.*
    4
    👉 *રામાણી સર્જીકલ હોસ્પિટલનો માનવતાભર્યો સરાહનીય સેવાયજ્ઞ..*
*રામાણી સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો, દીપક રામાણી, ડો, આશિષ સરધારા, ડો, જૈનિશ પટેલ, ડો. સચિન ભિમાણી, ડો. ઢોલરીયા ના માનવતાભર્યા આયોજન હેઠળ આજરોજ રામાણી સર્જીકલ હોસ્પિટલ જસદણ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા વિવિધ પ્રકારના રોગોથી પીડાતા ૪૬૦ થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવતા અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે દર્દીઓ વધુ સંખ્યામાં કેમ્પનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે રવિવારે પણ કેમ્પ શરૂ રહેશે તેમ કેમ્પના મુખ્ય સંચાલક લાલાભાઈ ઠુંમરે જણાવ્યું હતું.*
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે. મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે. 🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર  ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે.
આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે.
મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે.
🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • .  બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    1
    . 
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા
    1
    ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.