Shuru
Apke Nagar Ki App…
રાહત લાવ ગામમાં સરપંચ કોઈ કામ કરતા નથી સરપંચ બન્યા પછી રાહ તલાવ ગામમાં કોઈ જ કામ થયું નથી
Arjun Parmar
રાહત લાવ ગામમાં સરપંચ કોઈ કામ કરતા નથી સરપંચ બન્યા પછી રાહ તલાવ ગામમાં કોઈ જ કામ થયું નથી
More news from ગુજરાત and nearby areas
- ગોધરાના ભેખડીયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં આજે શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં અંદાજે 2.87 કરોડ રૂપિયાની કિંમતની કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલો પર જેસીબી અને રોલર ફેરવીને તેનો ખુરદો બોલાવી દેવાયો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના મુજબ, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીની પ્રત્યક્ષ હાજરીમાં લાખોની કિંમતનો મુદ્દામાલ જમીનદોસ્ત કરાયો હતો. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાની-મોટી કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી તેના પર ભારે મશીનરી ફેરવવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.3
- *સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલ પર સફાઈની માંગ ઉઠવા પામી મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકામાંથી પસાર થતી ખેડૂતોની જીવાદોરી સમાન અરીઠા કોઠા શામળા દેનાવાડીયા તરફથી આવતી પાણીની કેનાલ પર સફાઈની એક મોટી માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોના ખેતરે પાણી સહેલાઈથી પાણી ઝડપી પહોંચી વળે તે માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરવામાં આવતી હોવાનું વીડિયોમાં આપ સીધા દશ્યમાં જોઈ શકો છો ત્યારે આ કેનાલો પર ખેડૂતના ખેતરે સહેલાઈથી પાણી વહેલી તકે પૂરું પડે તે માટે સફાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતોની એક લોકમાગ જોવા મળી હતી3
- રાજપારડીમાં ‘સ્પર્શ’ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી: મનીષ વઘાસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ જય અંબે વિદ્યાભવનમાં યોજાયેલ ‘સ્પર્શ’ કાર્યક્રમએ સૌના દિલને સ્પર્શી લીધા Manish Vaghasiya1
- અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી1
- 4 वर्षीय बच्ची के साथ बला##त्कार1
- પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.2
- રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ૪૧માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી1
- ट्रेन के शौचालय के डस्टबिन में मिला नवजात शिशु1