logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ અર્થશાસ્ત્ર વિભાગ અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સરકરી વિનયન કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું હતું. જે દ્વારા વિધાર્થીઓમાં નવીનીકરણ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિચારોનું નિર્માણ થાય તેવો પ્રયાસ આ વર્કશોપમાં કરવામાં આવ્યો હતો. જેમાં રીસોર્સ પર્સન તરીકે સરકારી કોલેજ, દેડિયાપાડા માંથી પ્રો. સંજય ગોયલ ઉપસ્થિત રહેલ હતા અને વિધાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.

2 hrs ago
user_Ganpat Makwana
Ganpat Makwana
શેહેરા, પંચમહાલ, ગુજરાત•
2 hrs ago
99f8205b-cf45-44da-a31c-08339e21b961
c160f844-29dc-4645-a8cb-14440631830e
438d78a2-24cf-4934-8fd5-796f1f01d18b
55b1d0f1-fc82-47af-951c-216b1a440733

“સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપ અર્થશાસ્ત્ર વિભાગ અને ઇનોવેશન ક્લબના સહયોગથી “સ્ટાર્ટ અપ અને ઇનોવેશન: વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સરકરી વિનયન કોલેજ શહેરા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન જોશીના માર્ગદર્શન અને અધ્યક્ષ હેઠળ કરવામાં આવ્યું હતું. જે દ્વારા વિધાર્થીઓમાં નવીનીકરણ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિચારોનું નિર્માણ થાય તેવો પ્રયાસ આ વર્કશોપમાં કરવામાં આવ્યો હતો. જેમાં રીસોર્સ પર્સન તરીકે સરકારી કોલેજ, દેડિયાપાડા માંથી પ્રો. સંજય ગોયલ ઉપસ્થિત રહેલ હતા અને વિધાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    9 hrs ago
  • દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.
    1
    દાહોદના કસ્બા વિસ્તારમાં
માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.
    user_YOUTH MEDIA | Gujarati
    YOUTH MEDIA | Gujarati
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    28 min ago
  • प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।
    1
    प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    32 min ago
  • ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.
    1
    ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।
    1
    होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।
    user_Aster
    Aster
    News Anchor દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'
    1
    ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    35 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.