Shuru
Apke Nagar Ki App…
રાપર શહેર ગામના સમાચાર
Ssss
રાપર શહેર ગામના સમાચાર
More news from Banaskantha and nearby areas
- *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત* આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે: દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર) અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર) પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.1
- ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ1
- जागृति अभियान चलाया जाएं।1
- कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly1
- આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...1
- Post by Mayabhai Bharvad1
- Post by Pinakin patel1
- લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...1