NE-4 અમદાવાદ-મુંબઈ રોડ પર તુંડી પાસે અકસ્માત બાદ આઈશર ટેમ્પોની કેબિનમાં આગ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે નંબર NE-4 અમદાવાદ-મુંબઈ રોડ પર તુંડી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. આગળ જઈ રહેલા વાહન પાછળ CNGની ખાલી બોટલો ભરેલો આઈશર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઈશર ટેમ્પોની આગળની કેબિનમાં અચાનક આગ લાગતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, આઈશર ટેમ્પો નંબર UP 32 RN 3605 CNGની ખાલી બોટલો ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તુંડી પાસે આગળ ચાલી રહેલા વાહન સાથે અથડામણ થતાં ટેમ્પોની આગળની કેબિનમાં આગ લાગી હતી. આગને કારણે વાહનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ચકચાર મચી હતી. અકસ્મતમાં આઈશર ટેમ્પોના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન આગની જાણ થતાં ડિસ્ટ્રિક્ટ ફાયર, બારડોલીના સ્ટેશન ઈન્ચાર્જ ઋષિ આર. સોની તથા PEPL ફાયરના ફાયર ઓફિસર અજયસિંહ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્મતને પગલે માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ગ્રામ્ય ટ્રાફિક પોલીસના PSI ઈશ્વરસિંહ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી માર્ગ પરના ટ્રાફિકને વ્યવસ્થિત કરી ટ્રાફિકનું ભારણ હળવું કર્યું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને પગલે વાહનચાલકોમાં પણ થોડા સમય માટે ચિંતા જોવા મળી હતી. ઘટનાની સમગ્ર તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- सूरत जिला पलसाना तालुका अंतर्गत आए हुए N H 48 हाइवे पर पलटा ट्रैक1
- NE-4 અમદાવાદ-મુંબઈ રોડ પર તુંડી પાસે અકસ્માત બાદ આઈશર ટેમ્પોની કેબિનમાં આગ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે નંબર NE-4 અમદાવાદ-મુંબઈ રોડ પર તુંડી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. આગળ જઈ રહેલા વાહન પાછળ CNGની ખાલી બોટલો ભરેલો આઈશર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઈશર ટેમ્પોની આગળની કેબિનમાં અચાનક આગ લાગતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ, આઈશર ટેમ્પો નંબર UP 32 RN 3605 CNGની ખાલી બોટલો ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તુંડી પાસે આગળ ચાલી રહેલા વાહન સાથે અથડામણ થતાં ટેમ્પોની આગળની કેબિનમાં આગ લાગી હતી. આગને કારણે વાહનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ચકચાર મચી હતી. અકસ્મતમાં આઈશર ટેમ્પોના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન આગની જાણ થતાં ડિસ્ટ્રિક્ટ ફાયર, બારડોલીના સ્ટેશન ઈન્ચાર્જ ઋષિ આર. સોની તથા PEPL ફાયરના ફાયર ઓફિસર અજયસિંહ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્મતને પગલે માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ગ્રામ્ય ટ્રાફિક પોલીસના PSI ઈશ્વરસિંહ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી માર્ગ પરના ટ્રાફિકને વ્યવસ્થિત કરી ટ્રાફિકનું ભારણ હળવું કર્યું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને પગલે વાહનચાલકોમાં પણ થોડા સમય માટે ચિંતા જોવા મળી હતી. ઘટનાની સમગ્ર તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.1
- મોટા વરાછા AR મોલમાં 4 ફ્લોર પર એક યુવક યુવતીને કઈક પૂછવાના બહાને પ્રા*ઇવેટ પાર્ટ બતાવી યુવક શરમજનક કૃત્ય આચર્રી રહ્યો છે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા હવે ઉત્રાણ પોલીસ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.......1
- 🇳🇿 New Zealand Tourists Embark on a Unique Auto-Rickshaw Journey from Jaisalmer to Kochi#NewZealandTourists #IndiaTour #AutoRickshawJourney 🇳🇿 New Zealand Tourists Embark on a Unique Auto-Rickshaw Journey from Jaisalmer to Kochi#NewZealandTourists #IndiaTour #AutoRickshawJourney1
- सूरत के अडाजण इलाके में ATM कार्ड बदलकर ठगी करने वाले आरोपी को अडाजण पुलिस ने गिरफ्तार किया है। आरोपी ATM में पैसे निकालने आने वाले लोगों की मदद करने के बहाने उनकी नजरों से बचकर ATM कार्ड बदल देता था और पासवर्ड हासिल करने के बाद खाते से पैसे निकाल लेता था। पुलिस ने 100 से ज्यादा CCTV कैमरों की जांच कर आरोपी की पहचान की और उसे पकड़ लिया। पूछताछ में आरोपी ने टाइटेनियम स्क्वायर SBI ATM से 10 हजार रुपये और वरुण सर्कल SBI ATM से 21 हजार रुपये निकालने की बात कबूल की है। अडाजण पुलिस ने आरोपी को मुद्देमाल के साथ गिरफ्तार कर आगे की कानूनी कार्रवाई शुरू की है।1
- गोडादरा पटेल नगर ब्रीज के नीचे भव्य श्री राम कथा का आयोजन अभिनाश यादव और पंडित अनिल महाराज के द्वारा किया जा रहा जहां पर लोगो का उमड़ रहा जनसैलाब1
- કરણ ગામે 105 વર્ષ જૂની શાળા વિવાદ: બીજા દિવસે પણ બાળકોએ શાળાનો બહિષ્કાર ચાલુ રાખ્યો, વાલીઓ મક્કમ કરણ ગામે આવેલી ૧૦૫ વર્ષ જૂની અત્યંત જર્જરિત શાળાને તોડી પાડ્યા બાદ અને તમામ કાનૂની મંજૂરીઓ મળી ગયા હોવા છતાં, ગામના કેટલાક લોકો દ્વારા અરજી કરીને કામ અટકાવી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો છે. આ વિવાદના પગલે આજે સતત બીજા દિવસે પણ બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધીના એકપણ વિદ્યાર્થીએ શાળાએ હાજરી આપી ન હતી, જેના કારણે શિક્ષણકાર્ય ઠપ થઈ ગયું છે. આ સમગ્ર મા અંગે કરણ ગામના રહેવાસી ચેતનભાઈએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારી શાળાનું કામકાજ હાલ વિવાદમાં ચાલે છે, કારણ કે ગામના કેટલાક લોકોના લીધે શાળાનું નવું કામ અટકી ગયું છે. આના કારણે શાળામાં ભણતા અંદાજે 74 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી અને વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આજે અમે શાળાના આચાર્યા ચંદ્રિકાબેન સાથે મળીને ઘરે-ઘરે જઈને વાલીઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ વાલીઓ પણ પોતાની જીદ પર મક્કમ છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી શાળાનું કામ ફરીથી શરૂ નહીં થાય અને જ્યાં સુધી અમને પૂરતો વિશ્વાસ નહીં બેસે કે કામ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે, ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલવાના નથી." ૧૦૫ વર્ષ જૂની જર્જરિત ઇમારતને દૂર કર્યા બાદ નવી શાળાના નિર્માણ માટે તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ હોવા છતાં ગ્રામીણ સ્તરે ઊભી થયેલી અસમંજસ અને વિરોધને કારણે સીધી અસર નાના ભૂલકાંઓના અભ્યાસ પર પડી રહી છે. જ્યાં સુધી તંત્ર દ્વારા આ માર્ગે કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે ત્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાથી અડગ રહેવાનું વલણ યથાવત રહે તેવી પૂરી સંભાવના છે.1
- NH-48 પર રસ્તો ખરાબ હોવાના કારણે ટ્રક પલટી ખાઈ chalthan NH-48 પર રસ્તો ખરાબ હોવાના કારણે ટ્રક પલટી ખાઈ chalthan1