logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી મહીસાગર જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં કોઈપણ સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લીધી હતી અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક અને અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા તંત્ર ખડેપગે અને સંપૂર્ણપણે સજ્જ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ તંત્રની પ્રાથમિકતા છે.

6 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
6 hrs ago
92983d06-9f52-4d0f-9088-5ba2ae094faa

મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી મહીસાગર જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં કોઈપણ સંભવિત વરસાદી

f2405025-cee7-4817-bf93-7f9200927ad2

પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લીધી હતી અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ

403799e9-b30e-492a-b071-bc69d1e824bb

ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની

14fb7935-d5e4-4a93-99cc-7ebcbdd3d767

તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક અને અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા તંત્ર ખડેપગે અને સંપૂર્ણપણે સજ્જ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ તંત્રની પ્રાથમિકતા છે.

More news from ગુજરાત and nearby areas
  • ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    1
    ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર
ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    user_Rajesh bariya
    Rajesh bariya
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
  • જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    2
    જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ
મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું.
વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો.
માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે.
વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું.
સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Local News Reporter લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • દાહોદ ખુટખેડા ગામે દસ દસ મિનિટે MGVCL નો વિજ પુરવઠો બંધ થતાં અને લાંબા સમય સુધી રીપેરીંગ નું કામ ન કરતા ગ્રામ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
    1
    દાહોદ ખુટખેડા ગામે દસ દસ મિનિટે MGVCL નો વિજ પુરવઠો બંધ થતાં અને લાંબા સમય સુધી રીપેરીંગ નું કામ ન કરતા ગ્રામ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી
    1
    પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી
    user_Vipul Bhai vanzara
    Vipul Bhai vanzara
    દેવગઢબારિયા, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો Dahod જિલ્લાના ધાનપુર તાલુકા....... ...માં ભૂકંપનો હળવો આંચકો
    1
    દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો 
Dahod જિલ્લાના ધાનપુર તાલુકા.......       ...માં  ભૂકંપનો હળવો આંચકો
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    1
    વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો...
રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    user_રીપોર્ટર- વિપુલ જોષી
    રીપોર્ટર- વિપુલ જોષી
    Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.