logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ - ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ... જંગલેશ્વર વોર્ડ નં 16ના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ભાજપ કાર્યાલય પહોંચ્યા... ચૂંટણી લડવા માંગતા નથી તેવા પત્ર સાથેનું ફોર્મ નિરીક્ષકને સોંપ્યું... ત્રણ ટર્મ લડી ચુક્યા છે નરેન્દ્ર ડવ. રાજકોટ - ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ... જંગલેશ્વર વોર્ડ નં 16ના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ભાજપ કાર્યાલય પહોંચ્યા... ચૂંટણી લડવા માંગતા નથી તેવા પત્ર સાથેનું ફોર્મ નિરીક્ષકને સોંપ્યું... ત્રણ ટર્મ લડી ચુક્યા છે નરેન્દ્ર ડવ.

9 hrs ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
9 hrs ago

રાજકોટ - ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ... જંગલેશ્વર વોર્ડ નં 16ના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ભાજપ કાર્યાલય પહોંચ્યા... ચૂંટણી લડવા માંગતા નથી તેવા પત્ર સાથેનું ફોર્મ નિરીક્ષકને સોંપ્યું... ત્રણ ટર્મ લડી ચુક્યા છે નરેન્દ્ર ડવ. રાજકોટ - ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ... જંગલેશ્વર વોર્ડ નં 16ના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ભાજપ કાર્યાલય પહોંચ્યા... ચૂંટણી લડવા માંગતા નથી તેવા પત્ર સાથેનું ફોર્મ નિરીક્ષકને સોંપ્યું... ત્રણ ટર્મ લડી ચુક્યા છે નરેન્દ્ર ડવ.

More news from ગુજરાત and nearby areas
  • “શ્રવણ જોશીની અટકાયત પછી તબિયત બગડી 😳 | સુરતમાંથી મોટી ખબર
    1
    “શ્રવણ જોશીની અટકાયત પછી તબિયત બગડી 😳 | સુરતમાંથી મોટી ખબર
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    51 min ago
  • Post by Mahesh Vasava
    2
    Post by Mahesh Vasava
    user_Mahesh Vasava
    Mahesh Vasava
    Singer ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
    5 hrs ago
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    3
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજાઈ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવતા તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, અને તેના માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે ૩:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છોટાઉદેપુર ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો પસંદગી કરવા તેમજ ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી નિવાસન શ્રી ,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંત રાઠવા હાથ સે હાથ જોડો ના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર ,કદવાલ, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાટ તાલુકા અને છોટાઉદેપુર શહેર ના પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
    1
    છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજાઈ 
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવતા તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, અને તેના માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે ૩:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છોટાઉદેપુર ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો પસંદગી કરવા તેમજ ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી નિવાસન શ્રી ,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંત રાઠવા હાથ સે હાથ જોડો ના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર ,કદવાલ, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાટ તાલુકા અને છોટાઉદેપુર શહેર ના પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો  તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    14 hrs ago
  • ચોટીલા–રાજકોટ હાઈવે પર મોરબી LCB નો ત્રાટકતો દરોડો : રૂ. 2.18 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હજારો બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, એક આરોપી ઝડપાયો
    1
    ચોટીલા–રાજકોટ હાઈવે પર મોરબી LCB નો ત્રાટકતો દરોડો : રૂ. 2.18 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હજારો બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, એક આરોપી ઝડપાયો
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.