છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજાઈ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવતા તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, અને તેના માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે ૩:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છોટાઉદેપુર ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો પસંદગી કરવા તેમજ ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી નિવાસન શ્રી ,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંત રાઠવા હાથ સે હાથ જોડો ના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર ,કદવાલ, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાટ તાલુકા અને છોટાઉદેપુર શહેર ના પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

- છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજાઈ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવતા તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, અને તેના માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે ૩:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છોટાઉદેપુર ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો પસંદગી કરવા તેમજ ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી નિવાસન શ્રી ,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંત રાઠવા હાથ સે હાથ જોડો ના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર ,કદવાલ, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાટ તાલુકા અને છોટાઉદેપુર શહેર ના પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા1
- Post by TEAM JAGRUT1
- ધાનપુર થી ગરબાડા સુધી રોડ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવવ્યું છે1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- Post by Dhavalbhai Baria1
- પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા1
- Post by Limdabara News1
- Post by TEAM JAGRUT1