Shuru
Apke Nagar Ki App…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને કયા 'પાપ'થી બચવા કરી ટકોર? નવસારીની મુલાકાતે આવેલા મહામહિમ રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઈમાનદારીનો પાઠ ભણાવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગ્રાહકો સાથે ક્યારેય છેતરપિંડી ન કરવી અને હંમેશા શુદ્ધ અને પ્રાકૃતિક ચીજવસ્તુઓ જ વેચવી.
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ

More news from ગુજરાત and nearby areas
- ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!1
- https://youtu.be/QAS_Cs1CNZ41
- Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ1
- सूरत: अमरोली में गला दबाकर हत्या, पुलिस के सामने आया चौंकाने वाला बयान! #viralrbharatexpressnews #suratgujarat1
- ડિંડોલીમાં બે રિક્ષા એક સાથે કેનાલમાં ખાબકી1
- સુરત... પાસા ના વોન્ટેડ આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ આદિલ ગુલામ અબ્બાસ શેખ ની ધરપકડ કરી માછીવાડ સ્થિત હલીમાં એપાર્ટમેન્ટ નજીકથી કરી ધરપકડ આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા જે ગુન્હામાં આરોપીની પાસા હેઠળ ની દરખાસ્ત કોર્ટ દ્વારા મંજૂર કરી હતી, જેની જાણ થતાં આરોપી પાસા હેઠળની કાર્યવાહીથી બચવા ભાગી છૂટ્યો હતો દરમ્યાન આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપીનો કબજો પાટણ ના સિદ્ધપુર પોલીસ ને સોંપવા તજવીજ1
- Post by Dileep Kumar yadav1
- ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને ગેસ પુરવઠો ખોરવાતા સરકાર દ્વારા કોમર્શિયલ બાટલા ઇશ્યૂ કરવામાં નહીં આવતા હોટલ માલિકોને તકલીફો પડી રહી છે ત્યારે કોમર્શિયલ ગેસ બોટલો નહીં અપાતા નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડે એ શું વિગતો આપી જુઓ1