logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગામ.મેમર.તાલુકો.બાવળા.જીલો.અમદાવાદ.ગોરથપાતકમપનુ.પરદુશણ ગોરોથ પાત કમ્પની

14 hrs ago
user_સોલંકી હરિકૃષ્ણ ભાય
સોલંકી હરિકૃષ્ણ ભાય
Farmer ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
14 hrs ago
e681d002-bfba-4910-a00a-ddaeabb05c05

ગામ.મેમર.તાલુકો.બાવળા.જીલો.અમદાવાદ.ગોરથપાતકમપનુ.પરદુશણ ગોરોથ પાત કમ્પની

More news from Botad and nearby areas
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી અને મૃતકના પરીવારને બોલાવેલ.. યુવાનની હત્યા થઈ હોવાનુ મૃતક યુવકના ભાઈ અને પરીવારવાર ને શંકા.. પોલીસ દ્વારા સાચી તપાસ કરવામાં આવે તેવી મૃતક યુવકના ભાઈએ કરી માંગ.
    1
    ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી અને મૃતકના પરીવારને બોલાવેલ.. 
યુવાનની હત્યા થઈ હોવાનુ મૃતક યુવકના ભાઈ અને પરીવારવાર ને શંકા..
પોલીસ દ્વારા સાચી તપાસ કરવામાં આવે તેવી મૃતક યુવકના ભાઈએ કરી માંગ.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    19 hrs ago
  • હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    15 hrs ago
  • Post by Sundarlal dedaniya
    8
    Post by Sundarlal dedaniya
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    15 hrs ago
  • ધ્રાંગધ્રામાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા: હજારો મુસ્લિમ બિરાદરોનો ઉમળકો, અમન-ભાઈચારા માટે કરી દુઆ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પવિત્ર રમજાન મહિના પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ પ્રમાણમાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન લોકો 30 દિવસ સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે, તેમજ જકાત, સદકા અને ફિત્રા આપીને માનવ સેવા કરે છે. રોજા પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભાઈચારા અને ખુશીના માહોલમાં ઉજવવામાં આવે છે. ઈદગાહ ખાતે નમાઝ અદા કર્યા બાદ દેશની પ્રગતિ, શાંતિ, ભાઈચારા અને પ્રેમ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા નવા ટ્રસ્ટીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે સમાજની સહમતિથી નિમણૂક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈદના પાવન અવસરે સમગ્ર વિસ્તારમાં ખુશી અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. બાઈટો બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    1
    ધ્રાંગધ્રામાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા: હજારો મુસ્લિમ બિરાદરોનો ઉમળકો, અમન-ભાઈચારા માટે કરી દુઆ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પવિત્ર રમજાન મહિના પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ પ્રમાણમાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન લોકો 30 દિવસ સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે, તેમજ જકાત, સદકા અને ફિત્રા આપીને માનવ સેવા કરે છે. રોજા પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભાઈચારા અને ખુશીના માહોલમાં ઉજવવામાં આવે છે.
ઈદગાહ ખાતે નમાઝ અદા કર્યા બાદ દેશની પ્રગતિ, શાંતિ, ભાઈચારા અને પ્રેમ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા નવા ટ્રસ્ટીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે સમાજની સહમતિથી નિમણૂક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈદના પાવન અવસરે સમગ્ર વિસ્તારમાં ખુશી અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
બાઈટો 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • બરવાળા તાલુકાના નાવડા ગામની એડીસી બેંક શાખા મારફતે ધોલેરા તાલુકાના હેબતપુર સેવા સહકારી મંડળીના સભાસદ સ્વર્ગસ્થ રાઘવભાઈ જેસીંગભાઈ ખસીયાના અકસ્માતમાં દુખદ અવસાન બાદ તેમના પરિવારને જ્યોતિર્ગમય અકસ્માત વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી આ યોજના હેઠળ બેંક દ્વારા રૂ. 10 લાખ અને સહકારી મંડળી દ્વારા રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 15 લાખની વીમા રકમ ગુજરનારના વારસદાર ગૌરીબેન રાઘવભાઈ ખસીયાને અર્પણ કરવામાં આવી હતી, આ સહાય ચેક બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે બેંકના સિનિયર મેનેજર પરાક્રમસિંહ ચુડાસમા,લોન મેનેજર અજયસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, યુ.એન. ખંભોળીયા, નાવડા શાખાના મેનેજર કેતનભાઈ દરજી તેમજ સહકારી મંડળીના ચેરમેન અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની વીમા યોજનાઓથી મુશ્કેલીના સમયમાં પરિવારોને આર્થિક સહારો મળી રહે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા તાલુકાના નાવડા ગામની એડીસી બેંક શાખા મારફતે ધોલેરા તાલુકાના હેબતપુર સેવા સહકારી મંડળીના સભાસદ સ્વર્ગસ્થ રાઘવભાઈ જેસીંગભાઈ ખસીયાના અકસ્માતમાં દુખદ અવસાન બાદ તેમના પરિવારને જ્યોતિર્ગમય અકસ્માત વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી આ યોજના હેઠળ બેંક દ્વારા રૂ. 10 લાખ અને સહકારી મંડળી દ્વારા રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 15 લાખની વીમા રકમ ગુજરનારના વારસદાર ગૌરીબેન રાઘવભાઈ ખસીયાને અર્પણ કરવામાં આવી હતી, આ સહાય ચેક બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે બેંકના સિનિયર મેનેજર  પરાક્રમસિંહ ચુડાસમા,લોન મેનેજર અજયસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, યુ.એન. ખંભોળીયા, નાવડા શાખાના મેનેજર કેતનભાઈ દરજી તેમજ સહકારી મંડળીના ચેરમેન અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની વીમા યોજનાઓથી મુશ્કેલીના સમયમાં પરિવારોને આર્થિક સહારો મળી રહે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • હળવદ શહેરમાં શ્રી રામ સમિતિ દ્વારા ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેર અને તાલુકાના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. રામોત્સવના અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે. તેમજ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમની વિશેષતા રહેશે. આ ઉપરાંત સખી મંડળ દ્વારા રામધૂન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાશે. હળવદ શહેર તથા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય રામોત્સવમાં સહભાગી થવા શ્રી રામ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં શ્રી રામ સમિતિ દ્વારા ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેર અને તાલુકાના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
રામોત્સવના અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે. તેમજ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમની વિશેષતા રહેશે.
આ ઉપરાંત સખી મંડળ દ્વારા રામધૂન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાશે.
હળવદ શહેર તથા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય રામોત્સવમાં સહભાગી થવા શ્રી રામ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.