logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

AAM Aadmi party hala bol

3 hrs ago
user_RAJENDRA SODI
RAJENDRA SODI
Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
3 hrs ago

AAM Aadmi party hala bol

More news from ગુજરાત and nearby areas
  • Post by ALL INDIA TIME
    1
    Post by ALL INDIA TIME
    user_ALL INDIA TIME
    ALL INDIA TIME
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • आणंद जिले में स्थानीय स्वशासन चुनावों में वोट डालने की अपील करते गणमान्य लोग बाइट संजय पटेल खंभात
    1
    आणंद जिले में स्थानीय स्वशासन चुनावों में वोट डालने की अपील करते गणमान्य लोग
बाइट
संजय पटेल खंभात
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત હાલોલ-વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં પોલિકેબ કંપનીના વાયરો ભરેલા ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. મળતી માહિતી મુજબ ટેલર ડીઝલ ભરાવીને નીકળતું હતું ત્યારે વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હાલોલના અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન નારણભાઈ પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન મનોજભાઈ વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને મહિલાઓ માં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
    1
    હાલોલ વડોદરા રોડ પર ટેલરમાં કાર ઘૂસી સર્જાયો ગંભીર અક્સ્માત સર્જાયો,કારમાં સવાર બે મહિલાઓ ઈજાગ્રસ્ત
હાલોલ-વડોદરા રોડ પર પોલીકેબ કંપનીની સામે તા.24 એપ્રિલ શુક્રવારના રોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં પોલિકેબ કંપનીના વાયરો ભરેલા ટેલરમાં કાર ઘૂસી જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. મળતી માહિતી મુજબ ટેલર ડીઝલ ભરાવીને નીકળતું હતું ત્યારે વડોદરા તરફથી હાલોલ આવી રહેલી કાર અચાનક ટેલર સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હાલોલના અલિયારપાર્ક ખાતે રહેતી રેખાબેન નારણભાઈ પટેલ અને વડોદરાની પ્રેક્ષાબેન મનોજભાઈ વસાવા ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને મહિલાઓ માં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 min ago
  • Post by Dhavalbhai Baria
    10
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. l સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    2
    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
l
સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    6 hrs ago
  • બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નાગપુર ખાતે મોટું નિવેદન 4 બાળકો પેદા કરી એક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને સોંપો દેશ સેવા કાજે rss ને એક બાળક સોંપો
    1
    બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નાગપુર ખાતે મોટું નિવેદન 
4 બાળકો પેદા કરી એક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને સોંપો 
દેશ સેવા કાજે rss ને એક બાળક સોંપો
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    7 hrs ago
  • भूमिका पंड्या गुजरात आनंद कलेक्टर ने जनता से करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन, आनंद डिस्ट्रिक्ट पंचायत, आनंद डिस्ट्रिक्ट म्युनिसिपैलिटी और तालुका पंचायत में होने वाले लोकल सेल्फ-गवर्नमेंट चुनावों में वोट देने की अपील की। आनंद जिला कलेक्टर प्रवीण चौधरी
    3
    भूमिका पंड्या
गुजरात आनंद
कलेक्टर ने जनता से करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन, आनंद डिस्ट्रिक्ट पंचायत, आनंद डिस्ट्रिक्ट म्युनिसिपैलिटी और तालुका पंचायत में होने वाले लोकल सेल्फ-गवर्नमेंट चुनावों में वोट देने की अपील की।
आनंद जिला कलेक्टर प्रवीण चौधरी
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી 21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા
    1
    હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો  પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી  21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ  ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.