logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1 hr ago
user_Mr BHIl Vishnubhai kalidash
Mr BHIl Vishnubhai kalidash
Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
1 hr ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    4
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by Dhavalbhai Baria
    10
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    12 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. l સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    2
    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
l
સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    7 hrs ago
  • Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ
    1
    Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ
    user_ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ
    ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ
    Software Developer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    26 min ago
  • સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અંક્લેશ્વરના ભડકી નાકા વિસ્તારમાં રહેતા રિતેશભાઈ શંકરભાઈ વસાવા અને તેમની પત્ની રવિનાબેન રિતેશભાઈ વસાવા સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે બપોરના સમયે ઘરે સૂતા હતા. તે દરમિયાન ગેસ લીકેજ થયું હતું. આ દરમિયાન લાઇટ ચાલુ કરતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ સ્થિત હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે બંનેની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
    1
    સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ અંક્લેશ્વરના ભડકી નાકા વિસ્તારમાં રહેતા રિતેશભાઈ શંકરભાઈ વસાવા અને તેમની પત્ની રવિનાબેન રિતેશભાઈ વસાવા સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે બપોરના સમયે ઘરે સૂતા હતા. તે દરમિયાન ગેસ લીકેજ થયું હતું.
આ દરમિયાન લાઇટ ચાલુ કરતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ સ્થિત હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
જોકે બંનેની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • હાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાલુકા ચૂંટણી તંત્ર સજ્જ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. એને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાલુકા ચૂંટણી તંત્ર સજ્જ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. એને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    4 hrs ago
  • Post by Dharmendra m parmar
    1
    Post by Dharmendra m parmar
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 min ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.