logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે જુદા જુદા વિસ્તારોમાં આંબા, કેળા, મકાઈ, ઘઉં, મગફળી સહિત અનેક પાકોને ભારે નુકશાન થયું છે. ગુજરાત સરકાર આ બાબતની નોંધ લઈ ખેડૂતો માટે સુરક્ષા કવચ સમાન પાકવીમા યોજના તૈયાર કરે તેવી અમારી માંગ છે.

6 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Vadodara West, Gujarat•
6 hrs ago

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે જુદા જુદા વિસ્તારોમાં આંબા, કેળા, મકાઈ, ઘઉં, મગફળી સહિત અનેક પાકોને ભારે નુકશાન થયું છે. ગુજરાત સરકાર આ બાબતની નોંધ લઈ ખેડૂતો માટે સુરક્ષા કવચ સમાન પાકવીમા યોજના તૈયાર કરે તેવી અમારી માંગ છે.

  • user_,w
    ,w
    Dadra and Nagar Haveli and Daman and Diu
    👏
    4 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • गाजियाबाद से सामने आया एक बेहद सनसनीखेज जासूसी कांड देश की सुरक्षा एजेंसियों को भी चौंका रहा है। पुलिस ने ISI से जुड़े एक बड़े नेटवर्क का खुलासा करते हुए अब तक 15 संदिग्धों को गिरफ्तार किया है, जिनमें 5 नाबालिग भी शामिल हैं। यह गिरोह भारत के संवेदनशील सैन्य ठिकानों के साथ-साथ देश के बड़े उद्योगपतियों के ठिकानों की रेकी कर उनके वीडियो और लोकेशन पाकिस्तान भेज रहा था। जांच में खुलासा हुआ है कि आरोपियों ने दिल्ली-एनसीआर और मुंबई की अहम जगहों पर सोलर-पावर्ड और सिम-इनेबल्ड सीसीटीवी कैमरे लगाकर निगरानी की थी। पुलिस ने सोनीपत रेलवे स्टेशन और दिल्ली कैंट से ऐसे उपकरण भी बरामद किए हैं। इतना ही नहीं, ये लोग पाकिस्तान के वॉट्सऐप नंबर पर जानकारी भेजते थे और बदले में UPI के जरिए पैसे लेते थे।#Ghaziabad #ISISpyNetwork #SpyArrest #Adani #Ambani #NationalSecurity #IndiaNews #SpyGang #MinorArrests #BreakingNews #Intelligence Ghaziabad spy case, ISI jasoosi, Farsa Wale Baba, spy network India, Adani Ambani targeted, minors arrested, CCTV spy devices, Pakistan connection, national security news, Delhi NCR news, Mumbai port spying, India breaking news
    1
    गाजियाबाद से सामने आया एक बेहद सनसनीखेज जासूसी कांड देश की सुरक्षा एजेंसियों को भी चौंका रहा है। पुलिस ने ISI से जुड़े एक बड़े नेटवर्क का खुलासा करते हुए अब तक 15 संदिग्धों को गिरफ्तार किया है, जिनमें 5 नाबालिग भी शामिल हैं। यह गिरोह भारत के संवेदनशील सैन्य ठिकानों के साथ-साथ देश के बड़े उद्योगपतियों के ठिकानों की रेकी कर उनके वीडियो और लोकेशन पाकिस्तान भेज रहा था। जांच में खुलासा हुआ है कि आरोपियों ने दिल्ली-एनसीआर और मुंबई की अहम जगहों पर सोलर-पावर्ड और सिम-इनेबल्ड सीसीटीवी कैमरे लगाकर निगरानी की थी। पुलिस ने सोनीपत रेलवे स्टेशन और दिल्ली कैंट से ऐसे उपकरण भी बरामद किए हैं। इतना ही नहीं, ये लोग पाकिस्तान के वॉट्सऐप नंबर पर जानकारी भेजते थे और बदले में UPI के जरिए पैसे लेते थे।#Ghaziabad #ISISpyNetwork #SpyArrest #Adani #Ambani #NationalSecurity #IndiaNews #SpyGang #MinorArrests #BreakingNews #Intelligence Ghaziabad spy case, ISI jasoosi, Farsa Wale Baba, spy network India, Adani Ambani targeted, minors arrested, CCTV spy devices, Pakistan connection, national security news, Delhi NCR news, Mumbai port spying, India breaking news
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના સંયોગ સાથે જ વહેલી સવારે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી જ્યારે નિજ મંદિર તેમજ પ્રાંગણ અને પગથિયા પર માઈભક્તોનું કીડિયારું ઉભરાયું હતું.ચૈત્ર નોરતાના રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે જેને લઈ ને શનિવાર ની રાત્રિ થી જ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા હતા જેમાં અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ ઉમટ્યા હતા અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર ધ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ હતી અને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો હતો જ્યારે આજે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
    1
    પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના સંયોગ સાથે જ વહેલી સવારે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી જ્યારે નિજ મંદિર તેમજ પ્રાંગણ અને પગથિયા પર માઈભક્તોનું કીડિયારું ઉભરાયું હતું.ચૈત્ર નોરતાના રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે જેને લઈ ને શનિવાર ની રાત્રિ થી જ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા હતા જેમાં અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ ઉમટ્યા હતા અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર ધ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ હતી અને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો હતો જ્યારે આજે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • જબુગામ રામેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને ચંદીપાઠ યજ્ઞ નો પાઠ કરવામાં આવ્યો
    1
    જબુગામ રામેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને ચંદીપાઠ યજ્ઞ નો પાઠ કરવામાં આવ્યો
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • વિશ્વ વન દિવસે છોટાઉદેપુર ના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા જનપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ ડોલરીયા રેન્જ વિસ્તાર માં વન ભ્રમણ કરીને વન વગડાનો વૈભવ જાણ્યો અને માણ્યો હતો. વન ભ્રમણ દરમ્યાન તેઓ સાથે વનકર્મી પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં વૃક્ષો, ઔષધીઓ, વન્ય પ્રાણીઓ નું રક્ષણ અને કરવા અને સંવર્ધન કરવા માટે પણ અપીલ કરી હતી અને વનભોજન ના લાહ્વો માન્યો હતો વિશ્વ વન દિવસ: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ડોલરીયા રેન્જમાં માણ્યો પ્રકૃતિનો વૈભવ. જંગલ ભ્રમણ અને વનભોજન: સાંસદ જશુભાઈ રાઠવાએ વન્ય જીવો અને ઔષધીઓના જતન માટે કરી અપીલ. વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા. આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલ આ વન ભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ છે, ત્યારે લોકપ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે, ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થાય છે. સાંસદશ્રીએ ડોલરીયા રેન્જ વિસ્તારમાં જામલી જંગલ માં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જંગલમાં જોવા મળતી અમૂલ્ય ઔષધીઓ, વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. મહત્વનું છે કે, તેમણે વન વિસ્તારમાં જ 'વનભોજન'નો આનંદ માણી પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે જંગલોને સુરક્ષિત રાખીએ.
    1
    વિશ્વ વન દિવસે છોટાઉદેપુર ના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા જનપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ ડોલરીયા રેન્જ વિસ્તાર માં વન ભ્રમણ કરીને વન વગડાનો વૈભવ જાણ્યો અને માણ્યો હતો.
વન ભ્રમણ દરમ્યાન તેઓ સાથે વનકર્મી પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં વૃક્ષો, ઔષધીઓ, વન્ય પ્રાણીઓ નું રક્ષણ અને કરવા અને સંવર્ધન કરવા માટે પણ અપીલ કરી હતી અને વનભોજન ના લાહ્વો માન્યો હતો
વિશ્વ વન દિવસ: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ડોલરીયા રેન્જમાં માણ્યો પ્રકૃતિનો વૈભવ.
જંગલ ભ્રમણ અને વનભોજન: સાંસદ જશુભાઈ રાઠવાએ વન્ય જીવો અને ઔષધીઓના જતન માટે કરી અપીલ.
વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા.
આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલ આ વન ભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ છે, ત્યારે લોકપ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે, ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થાય છે.
સાંસદશ્રીએ ડોલરીયા રેન્જ વિસ્તારમાં જામલી જંગલ માં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે જંગલમાં જોવા મળતી અમૂલ્ય ઔષધીઓ, વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
મહત્વનું છે કે, તેમણે વન વિસ્તારમાં જ 'વનભોજન'નો આનંદ માણી પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો.
સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે જંગલોને સુરક્ષિત રાખીએ.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    12 hrs ago
  • Post by Pykkyg
    1
    Post by Pykkyg
    user_Pykkyg
    Pykkyg
    Jhagadia, Bharuch•
    9 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • मथुरा में चर्चित गौरक्षक फरसा वाले बाबा की सड़क दुर्घटना में मौत से पूरे इलाके में तनाव बढ़ गया। पुलिस ने साफ कहा कि घटना केवल सड़क हादसा है और इसका गौतस्करी से कोई संबंध नहीं। हालांकि समर्थक इसे जानबूझकर की गई घटना मान रहे हैं। दिल्ली-मथुरा हाईवे पर भीड़ ने जाम लगाया और पुलिस के साथ झड़प की। घटना की पूरी जांच जारी है। अधिक जानने के लिए वीडियो देखें और हमारे चैनल को सब्सक्राइब करें।#Mathura #FarsaWaleBaba #RoadAccident #CowSmuggling #DelhiMathuraHighway #BreakingNews #PoliceUpdate #LawAndOrder #IndiaNews #HighwayIncident Mathura accident, Farsa Wale Baba death, cow protector, road accident, highway blockade, police clash, cow smuggling, Delhi Mathura highway, law and order, India news, social tension, protest, accident investigation
    1
    मथुरा में चर्चित गौरक्षक फरसा वाले बाबा की सड़क दुर्घटना में मौत से पूरे इलाके में तनाव बढ़ गया। पुलिस ने साफ कहा कि घटना केवल सड़क हादसा है और इसका गौतस्करी से कोई संबंध नहीं। हालांकि समर्थक इसे जानबूझकर की गई घटना मान रहे हैं। दिल्ली-मथुरा हाईवे पर भीड़ ने जाम लगाया और पुलिस के साथ झड़प की। घटना की पूरी जांच जारी है।
अधिक जानने के लिए वीडियो देखें और हमारे चैनल को सब्सक्राइब करें।#Mathura #FarsaWaleBaba #RoadAccident #CowSmuggling #DelhiMathuraHighway #BreakingNews #PoliceUpdate #LawAndOrder #IndiaNews #HighwayIncident Mathura accident, Farsa Wale Baba death, cow protector, road accident, highway blockade, police clash, cow smuggling, Delhi Mathura highway, law and order, India news, social tension, protest, accident investigation
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • હાલોલમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કણજરી નજીક રાજપુરા વિસ્તારમાં 21 માર્ચ શનિવારના રોજ એક પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા હાલોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વડોદરાના બરાનપુરા વિસ્તાર, શિવાજી ચોક ખાતે રહેતા 51 વર્ષીય સંજય ખાંડેકર તરીકે થઈ છે. સંજયભાઈ મોટર વાઈન્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, તેઓ રોજની જેમ સવારે પોતાની દુકાને ગયા હતા અને શનિવારે બપોરે આશરે 1:52 વાગ્યે પોતાના પુત્રને ફોન કરી ઘરે જમવા આવવાની જાણ કરી હતી.પરંતુ તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ પોતાનું સ્કૂટર લઈને હાલોલ તરફ આવ્યા હતા. રાજપુરા નહેર નજીક સ્કૂટર પાર્ક કરેલું મળી આવ્યું હતું. પોલીસે સ્કૂટરની તપાસ કરતાં લાયસન્સ મળતા મૃતકની ઓળખ થઇ હતી.પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ સંજયભાઈનો હોવાની પુષ્ટિ કરી હતી.હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે — સંજયભાઈ હાલોલ એકલા આવ્યા હતા કે કોઈ સાથે? તેમણે નહેરમાં જાતે છલાંગ મારી કે કોઈએ ધક્કો માર્યો? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    હાલોલમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કણજરી નજીક રાજપુરા વિસ્તારમાં 21 માર્ચ શનિવારના રોજ એક પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા હાલોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વડોદરાના બરાનપુરા વિસ્તાર, શિવાજી ચોક ખાતે રહેતા 51 વર્ષીય સંજય ખાંડેકર તરીકે થઈ છે. સંજયભાઈ મોટર વાઈન્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, તેઓ રોજની જેમ સવારે પોતાની દુકાને ગયા હતા અને શનિવારે બપોરે આશરે 1:52 વાગ્યે પોતાના પુત્રને ફોન કરી ઘરે જમવા આવવાની જાણ કરી હતી.પરંતુ તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ પોતાનું સ્કૂટર લઈને હાલોલ તરફ આવ્યા હતા. રાજપુરા નહેર નજીક સ્કૂટર પાર્ક કરેલું મળી આવ્યું હતું. પોલીસે સ્કૂટરની તપાસ કરતાં લાયસન્સ મળતા મૃતકની ઓળખ થઇ હતી.પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ સંજયભાઈનો હોવાની પુષ્ટિ કરી હતી.હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે — સંજયભાઈ હાલોલ એકલા આવ્યા હતા કે કોઈ સાથે? તેમણે નહેરમાં જાતે છલાંગ મારી કે કોઈએ ધક્કો માર્યો?
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.