Shuru
Apke Nagar Ki App…
કાલોલ મોઢ સમાજ ની વાડીમાં મહિલા મંડળ દ્વારા હોળી રસિયા નુ આયોજન કરાયુ. કાલોલ માં પ્રથમવાર મોઢ સમાજ ની વાડીમાં શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ પંચ તથા શ્રી દશા મોઢ મહિલા મંડળ દ્વારા તારીખ 16/ 02/ 26 ને સોમવારના રોજ બપોરે 4:00 કલાકે પાઠ સત્સંગ તથા રસીયાનો પાઠ મંડળની 300 બહેનોએ રશિયાનો લાભ લીધો હોળી રશિયા નો ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મહિલા મંડળના પ્રમુખ યોગીતાબેન શાહ દ્વારા તમામ મંડળની બહેનોનો આભાર માન્યો હતો.
Virendra Mehta

More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- છોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,, જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ કરી હતી રજૂઆત,, પાવીજેતપુર ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા નો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ,, રજૂઆતના પગલે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરુ કરાઈ,, પાવીજેતપુર થી ચલામલી રોડ પર આવેલ છે તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી,, જાગૃત નાગરિકો,, વાહન ચાલકોએ ખાડા પુરવાની કરી હતી માંગ, Local Area1
- આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.2