logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગડખોલ પાટીયા–અંદાડા માર્ગની બિસ્માર હાલત સામે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ ગટર માટે ખોદાયેલા ખાડામાં બેસી રિક્ષાચાલકોએ લગાવ્યા ‘રસ્તો બનાવો’ના નારા, તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામની માંગ અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈને રિક્ષાચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા રિક્ષાચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગડખોલ પાટીયાથી અંદાડા તરફ જતા માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામને કારણે અવરજવર વધુ મુશ્કેલ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રસ્તાની હાલતથી કંટાળેલા રિક્ષાચાલકો ગટર માટે ખોદાયેલા ખાડામાં ઉતરી ગયા હતા અને **‘રસ્તો બનાવો, રસ્તો બનાવો’**ના નારા લગાવી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ગડખોલ પાટીયા–અંદાડા માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી સ્થાનિકો અને રિક્ષાચાલકોએ તંત્ર સમક્ષ માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•

More news from Surat and nearby areas
  • સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ ​તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ​ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના ​સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ ​હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. ​બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ​ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ ​તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ​ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના ​સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ ​હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. ​બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ​ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર
    1
    સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ 

​તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો

 વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, 

સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ

​ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના

​સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર 

તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ

સીઝનલ ફલૂ ને લઇ ​હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ

H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે

વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો  

સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા

સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો

દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ.

​બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ

 રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન

​ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર 

બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર

    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    17 hrs ago
  • સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી
    1
    સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ
સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    17 hrs ago
  • સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.” બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક

માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા
કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.”
બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌ ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌ ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો 

શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌
ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના  એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા  40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે 

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे
    1
    सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स

सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे
सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स
सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
    1
    अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • અંકલેશ્વરના ગડખોલમાં રાજકીય ગરમાવો... નાણાકીય ગેરરીતિના મામલે સરપંચ મંજુલાબેન પટેલને ફરી પદ પરથી હટાવી દેવાયા છે... અધિક વિકાસ કમિશનરે અપીલ ફગાવ્યા બાદ ભરૂચ DDOએ કાર્યવાહી કરી ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવાનો આદેશ કર્યો છે... ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે સરપંચ મંજુલાબેન પટેલ સામે ફરી મોટી કાર્યવાહી થઈ છે. DDOએ અગાઉ 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જોકે તેમણે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવતાં ફરી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો. હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે... 19 ઓગસ્ટ 2026ના રોજ અધિક વિકાસ કમિશનરે મંજુલાબેન પટેલની અપીલ ફગાવી જૂના બરતરફીના આદેશને યથાવત રાખ્યો છે. જેના પગલે 24 ઓગસ્ટે ભરૂચ DDO યોગેશ કાપસેએ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે ગેરરીતિમાં અન્ય સભ્યો કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે... સ્ટેથી પાછી મળેલી સરપંચની ખુરશી હવે ફરી છીનવાઈ ગઈ છે... અને ગડખોલનું રાજકારણ ફરી ગરમાયું છે.
    1
    અંકલેશ્વરના ગડખોલમાં રાજકીય ગરમાવો... નાણાકીય ગેરરીતિના મામલે સરપંચ મંજુલાબેન પટેલને ફરી પદ પરથી હટાવી દેવાયા છે... 

અધિક વિકાસ કમિશનરે અપીલ ફગાવ્યા બાદ ભરૂચ DDOએ કાર્યવાહી કરી ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવાનો આદેશ કર્યો છે...

ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે સરપંચ મંજુલાબેન પટેલ સામે ફરી મોટી કાર્યવાહી થઈ છે.

DDOએ અગાઉ 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જોકે તેમણે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવતાં ફરી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.

હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે... 19 ઓગસ્ટ 2026ના રોજ અધિક વિકાસ કમિશનરે મંજુલાબેન પટેલની અપીલ ફગાવી જૂના બરતરફીના આદેશને યથાવત રાખ્યો છે.

જેના પગલે 24 ઓગસ્ટે ભરૂચ DDO યોગેશ કાપસેએ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ કર્યો છે.

આ સાથે ગેરરીતિમાં અન્ય સભ્યો કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

એટલે કે... સ્ટેથી પાછી મળેલી સરપંચની ખુરશી હવે ફરી છીનવાઈ ગઈ છે... અને ગડખોલનું રાજકારણ ફરી ગરમાયું છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત
    1
    રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા

આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી
ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર 
ચેતન તરી 

    19 hrs ago
  • સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો ​મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની ​પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે ​સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો ​ બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની ​જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો ​મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની ​પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે ​સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો ​ બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની ​જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા
    1
    સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના

ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો

​મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત

 રમતા રમતા પગ લપસતાં બાળક પર  અઢી ફૂટનો સળિયો વિંધાયો

બાળકની ​પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર

સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર 

બાળકને સારવાર અર્થે ​સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો

 ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો

​ બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ

બાળકની ​જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ

 સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા

 મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના 

 મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું 

 છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો 

 જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર 

બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે 

જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા 

    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.