Shuru
Apke Nagar Ki App…
motivational story
રજની ભાઈ પરીખ
motivational story
More news from ગુજરાત and nearby areas
- ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.1
- આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.* કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ. મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.1
- Post by Nasim1
- Road Bana Hua mate Kahin Bhi Karvavf8ifuoghklphnmmjjjjjjk1
- ભરૂચમાં દબાણ હટાવ અભિયાન પર સવાલ, ત્રણ ફૂટના ફેરફારે તણાવ1
- कोर्ट कासुझाव ।1
- खेड़ा जिले के लोकल बॉडी इलेक्शन के बीच विपुल पटेल का विवादित बयान खेड़ा जिले की पॉलिटिक्स में एक विवादित बयान सामने आया है। विपुल पटेल ने पब्लिक में कहा कि "मैं पूरे दिल से कहता हूं कि मैंने पॉलिटिक्स में पैसा कमाया है।" उनके इस बयान को लेकर पॉलिटिकल गलियारों में चर्चाएं तेज हो गई हैं। विपुल पटेल खेड़ा जिले के BJP के पूर्व प्रेसिडेंट और जनरल सेक्रेटरी रह चुके हैं। वे लंबे समय से भारतीय जनता पार्टी से जुड़े हुए हैं। इसके अलावा, अमूल डेयरी के पूर्व चेयरमैन और मौजूदा डायरेक्टर के तौर पर भी उन्होंने अहम भूमिका निभाई है। उनके इस बयान के बाद एक बार फिर पॉलिटिक्स में ट्रांसपेरेंसी और एथिक्स पर चर्चा होने लगी है। कुछ लोग इसे बोल्ड एक्सेप्टेंस कह रहे हैं, तो कुछ इस बयान की बुराई भी कर रहे हैं1
- ભાજપમાં ટિકિટ માટે રાફડો ફાટ્યો અંકલેશ્વરમાં દાવેદારોની ભીડ1