બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વિવિધ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્ર ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ના રાજયોગીની બ્ર.કુ.નીતા દીદી ના વરદ હસ્તે રક્ષાબંધન કરી વ્યસન મુક્તિ નો સંદેશ આપ્યો રક્ષાબંધન ના પાવન પર્વ ની ઊજવણી અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ ને બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર ની રાજયોગીની બ્ર.કુ. નીતા બહેન , બ્ર.કુ.વર્ષાબેન , બ્ર.કુ.ભૂમિ બેન બ્ર.કુ.રજની બહેન , બ્ર.કુ. દર્શના બહેન તથા અન્ય બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની શુભેરછા પાઠવી અને રક્ષાબંધન ના આધ્યાત્મિક રહસ્ય ની જાણકારી આપેલ. આ પર્વ નિમિત્તે કર્મીઓ ને વિવિધ વ્યસન થી દૂર રહેવા પ્રેરણા આપવામાં આવેલ.અને વ્યસન મુક્ત જીવન અપનાવવા સંકલ્પ કરવામાં આવ્યો. આજે મધુસૂદન ડેરી માં ચેરમેન ભોળા ભાઈ રબારી તથા કર્મચારીઓ ને રાખડી બાંધવા માં આવેલ. જ્યારે સેવા કેન્દ્ર પર મુક્તિધામ ના ચેરમેન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા , લાલજીભાઈ કથળીયા (નીલમ ટ્રેડર્સ ) , માધવજી ભાઈ માણિયા (ગોકુલ મેડીકલ) નિરવ ભાઈ કણજરીયા (મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ) વગેરે ભાઈ બહેનો ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની શુભેરછા પાઠવવામાં આવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વિવિધ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્ર ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ના રાજયોગીની બ્ર.કુ.નીતા દીદી ના વરદ હસ્તે રક્ષાબંધન કરી વ્યસન મુક્તિ નો સંદેશ આપ્યો રક્ષાબંધન ના પાવન પર્વ ની ઊજવણી અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ ને બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર ની રાજયોગીની બ્ર.કુ. નીતા બહેન , બ્ર.કુ.વર્ષાબેન , બ્ર.કુ.ભૂમિ બેન બ્ર.કુ.રજની બહેન , બ્ર.કુ. દર્શના બહેન તથા અન્ય બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની શુભેરછા પાઠવી અને રક્ષાબંધન ના આધ્યાત્મિક રહસ્ય ની
જાણકારી આપેલ. આ પર્વ નિમિત્તે કર્મીઓ ને વિવિધ વ્યસન થી દૂર રહેવા પ્રેરણા આપવામાં આવેલ.અને વ્યસન મુક્ત જીવન અપનાવવા સંકલ્પ કરવામાં આવ્યો. આજે મધુસૂદન ડેરી માં ચેરમેન ભોળા ભાઈ રબારી તથા કર્મચારીઓ ને રાખડી બાંધવા માં આવેલ. જ્યારે સેવા કેન્દ્ર પર મુક્તિધામ ના ચેરમેન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા , લાલજીભાઈ કથળીયા (નીલમ ટ્રેડર્સ ) , માધવજી ભાઈ માણિયા (ગોકુલ મેડીકલ) નિરવ ભાઈ કણજરીયા (મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ) વગેરે ભાઈ બહેનો ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની શુભેરછા પાઠવવામાં આવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- મહુવા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી મહુવા: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા સેવા સમિતિના સ્થાપક અશ્વિનભાઈ સાંખટ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ જવાનોને સમાજની સુરક્ષા અને સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સેવા સમિતિ મહુવા તાલુકા મહિલા પ્રમુખ જોળીયા નયનાબેન, મહુવા તાલુકા શહેર પ્રમુખ સરવૈયા જયશ્રીબેન, મંત્રી જીતિયા પારુલબેન, તેમજ ધુંધળવા દયાબેન અને કવાડ પાર્વતીબેન સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના આ પ્રસંગે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને સમાજની સુરક્ષા માટે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી,મંદિરની બાજુમાં દારૂનો અડ્ડા હોવાનો દાવો.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.3
- *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.1
- જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત પીકપ બોલેરો વન વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત તાત્કાલિક સારવાર હેઠળ4
- લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી1
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- રાજુલા પંથકમાં એલસીબીની ટીમે જુગારધામ પર ત્રાટકીને મોટી કાર્યવાહી કરી... રાજુલા પંથકમાં એલસીબીની ટીમે જુગારધામ પર ત્રાટકીને મોટી કાર્યવાહી કરી...1
- બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4