logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં લોકોને સાચવિતી રહેવા અપીલ વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં લોકોને સાચવિતી રહેવા અપીલ

11 hrs ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
11 hrs ago
afd9fe6b-fbde-4eba-b293-a6db60e2b06b

વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં લોકોને સાચવિતી રહેવા અપીલ વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં લોકોને સાચવિતી રહેવા અપીલ

More news from ગુજરાત and nearby areas
  • Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    1
    Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • કપડા કાઢી નાખો તો 🦬સલમાન થવાય,ભારતની કમાણી થી પૈસાદાર થાય ક્રિકેટર પાકસથાન નો ખરીદે તેને 🦬સારુ ખાનકહે વાય કોકરોજ ના ઓંન્દોંલન માં ભંડારો લગાવી ને માંણસો જમાડે તેને મોટો 🦬આતંકવાદી કહેવાય વરસાદ નુ પાણી ફરી વળ્યું હોય જો ઘર માં એને ખવડાવે તેને દયાળુ દાતર કહેવાય છાતી ચીરી નાખો તો જ હનુમાન થવાય. ખાલી પૈસા જ હોય તો ધનવાન થવાય, સાથે સંસ્કાર હોય તો જ ખાનદાન થવાય. હવામાંજ ઉડ્યા કરો તો વિમાન થવાય, ધરતી પર પગ રહે તો જ ઇન્સાન થવાય. ગામ ના મળી ને જો તમને અનામત સરપંચ બનાવે તો સાચો સરપંચ થવાય જે આવે એ ભેગું કરો તો સામાન થવાય, આવે એને સમાવો તો જ આસમાન થવાય. ફક્ત કસરત કર્યા કરો તો બળવાન થવાય, મગજને જો રોજ કસો તો જ વિદ્વાન થવાય. વાતે વાતે જો ગુસ્સે થાવ તો હેરાન થવાય, ઠંડકથી પ્રશ્નો ઉકેલો તો જ આગેવાન થવાય. 🖋મન મોજીલો🖊
    1
    કપડા કાઢી નાખો તો 🦬સલમાન થવાય,ભારતની કમાણી થી પૈસાદાર થાય ક્રિકેટર પાકસથાન નો ખરીદે તેને 🦬સારુ ખાનકહે વાય

       કોકરોજ ના ઓંન્દોંલન માં ભંડારો લગાવી ને માંણસો જમાડે તેને મોટો 🦬આતંકવાદી 
કહેવાય
વરસાદ નુ પાણી ફરી વળ્યું હોય જો ઘર માં એને ખવડાવે તેને દયાળુ દાતર કહેવાય

છાતી ચીરી નાખો તો જ હનુમાન થવાય.

ખાલી પૈસા જ હોય તો ધનવાન થવાય,
સાથે સંસ્કાર હોય તો જ ખાનદાન થવાય. 

હવામાંજ ઉડ્યા કરો તો વિમાન થવાય,
ધરતી પર પગ રહે તો જ ઇન્સાન થવાય. 
 
ગામ ના મળી ને જો તમને અનામત સરપંચ બનાવે તો સાચો સરપંચ થવાય


જે આવે એ ભેગું કરો તો સામાન થવાય, 
આવે એને સમાવો તો જ આસમાન થવાય. 

ફક્ત કસરત કર્યા કરો તો બળવાન થવાય,
મગજને જો રોજ કસો તો જ વિદ્વાન થવાય. 

વાતે વાતે જો ગુસ્સે થાવ તો હેરાન થવાય, 
ઠંડકથી પ્રશ્નો ઉકેલો તો જ આગેવાન થવાય.

🖋મન મોજીલો🖊
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા સમીક્ષા વિડિઓ કોમફ્રેશ બેઠક યોજાઈ... હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર ભાભર તાલુકાના ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી
    1
    ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા  સમીક્ષા વિડિઓ કોમફ્રેશ  બેઠક યોજાઈ...
હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે  તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે
આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર 
ભાભર તાલુકાના ડિઝાસ્ટર
લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી  કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા
તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં  પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી
    user_Journalist bharmal mali
    Journalist bharmal mali
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો* શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી. આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. 'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે." બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો..... *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*
    1
    *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો*

શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી.

આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.

'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ

આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે."

બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.....
  *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • 765 કે.વી. વીજ લાઇન સામે ખેડૂતોનો રણકાર: સણાવિયા-ડેલમાં કંપનીને ખેતરમાં પ્રવેશ પર રોક! વાવ-થરાદ વિસ્તારમાં રાધાનેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કે.વી. વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનો કોઈપણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં દસ ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો. સણાવિયા ગામના ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે.
    4
    765 કે.વી. વીજ લાઇન સામે ખેડૂતોનો રણકાર: સણાવિયા-ડેલમાં કંપનીને ખેતરમાં પ્રવેશ પર રોક!
વાવ-થરાદ વિસ્તારમાં રાધાનેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કે.વી. વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનો કોઈપણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં.
બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં દસ ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો.
સણાવિયા ગામના ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. ચાલુ વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા મનુભાઈ દેસાઈ, તુસારભાઈ ઠાકોર સહિતના સ્ટાફે રસ્તા પર રહી વાહનોનું યોગ્ય સંચાલન કરાવ્યું હતું. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા અને વાહનોની અવરજવર વધવા છતાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા સતત કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પલળીને પણ પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની કામગીરીની સ્થાનિક વાહનચાલકો અને નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફરજ પ્રત્યેની આ નિષ્ઠા બદલ ટ્રાફિક પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    2
    રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી
રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી
રાધનપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
ચાલુ વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા મનુભાઈ દેસાઈ, તુસારભાઈ ઠાકોર સહિતના સ્ટાફે રસ્તા પર રહી વાહનોનું યોગ્ય સંચાલન કરાવ્યું હતું. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા અને વાહનોની અવરજવર વધવા છતાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા સતત કામગીરી કરવામાં આવી હતી.
વરસાદમાં પલળીને પણ પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની કામગીરીની સ્થાનિક વાહનચાલકો અને નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફરજ પ્રત્યેની આ નિષ્ઠા બદલ ટ્રાફિક પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    7 hrs ago
  • Vavtharad Rain 🌧️ | ભાભર તાલુકાના નાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ... હવામાન વિભાગની આગાહી નાં પગલે... વાવ થરાદ જીલ્લામાં મેઘરાજાની મહેર
    1
    Vavtharad Rain 🌧️ | ભાભર તાલુકાના નાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ... હવામાન વિભાગની આગાહી નાં પગલે... વાવ થરાદ જીલ્લામાં મેઘરાજાની મહેર
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.