logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું : ટેન્કર બાવળના ઝાંખરામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો : સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથીઃ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના અભાવે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી

5 hrs ago
user_Siddharth news
Siddharth news
TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
5 hrs ago

સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું સુભાષનગરમાં પાણી ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયું પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી ગયું : ટેન્કર બાવળના ઝાંખરામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો : સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથીઃ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના અભાવે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી

More news from ગુજરાત and nearby areas
  • પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    1
    પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    18 hrs ago
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.
    1
    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.
    2
    રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.
    user_Arjungautam Arjungautam
    Arjungautam Arjungautam
    Rajkot, Gujarat•
    8 hrs ago
  • ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
    1
    ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
    user_Voice of Gujarat
    Voice of Gujarat
    રિપોર્ટર Una, Gir Somnath•
    32 min ago
  • મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી
    1
    મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી
મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    1
    સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Gujarat•
    6 hrs ago
  • અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ
    1
    અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ
    user_Voice of Gujarat
    Voice of Gujarat
    રિપોર્ટર Una, Gir Somnath•
    1 hr ago
  • વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત
    1
    વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....
    3
    રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી....
બ્રેકિંગ ન્યુઝ 
રાજુલા...
રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી....
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી
ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી
ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય...
ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું...
નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે
રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.