Shuru
Apke Nagar Ki App…
અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ
Voice of Gujarat
અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ
More news from Gir Somnath and nearby areas
- ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક1
- જાફરાબાદના નાગેશ્રી ગામે બાપા સીતારામ મહિલા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા અને શાંતિ યજ્ઞ યોજાયો. બગદાણાથી ફોટો લાવી સામૈયા કરાયા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધૂન મંડળો જોડાયા. રાત્રે સંતવાણી લોક ડાયરાનું પણ સફળતાપૂર્વક આયોજન થયું.4
- રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....3
- વંથલીના મેંગો માર્કેટ ચોકડી પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો, તેમજ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.2
- अनेको यातना सहे के जुल्म के विरुध्ध लंबी लडाइ लडके आखीर सफल होने वाली नारी धन्यवाद के पात्र है ।1
- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા. 4 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન તૈયાર થયું છે, પરંતુ સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઉપજ વેચવા મજબૂર બન્યા છે1
- અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ1