logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયાઓ જૂનાગઢ હાઇવે વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયા બાઇક ચાલક ને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વંથલી હોસ્પિટલમાં વધુ સારવાર માટે જૂનાગઢ બાઇક અને કાર અકસ્માત માં હાઇવે ટારફીક જામ થતા વથલી પોલીસ સ્ટેશન માં જાણ થતાં પોલીસ પુગી ઘટના સ્થળે અકસ્માત વાહાન કારીયા સાઈડ હાઇવે થયો ખુલો અકસ્માત બાઇક ચાલક ધર્વ લાલિતભાઈ નંમના વેકતી ને માથામાં ઇજા થતાં વંથલી હોસ્પિટલમાં સારવાર વધુ સારવાર માટે જુનાગડગ રફળ ક્રિયા મોડી રાત્રેના સજાયો અકસ્માત કાર એને બાઇકમાં બાઇક ચાલક ઈજાગસ્ટ સારવાર માટે

5 hrs ago
user_RAHIM KARVAT.
RAHIM KARVAT.
Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
5 hrs ago

વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયાઓ જૂનાગઢ હાઇવે વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયા બાઇક ચાલક ને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વંથલી હોસ્પિટલમાં વધુ સારવાર માટે જૂનાગઢ બાઇક અને કાર અકસ્માત માં હાઇવે ટારફીક જામ થતા વથલી પોલીસ સ્ટેશન માં જાણ થતાં પોલીસ પુગી ઘટના સ્થળે અકસ્માત વાહાન કારીયા સાઈડ હાઇવે થયો ખુલો અકસ્માત બાઇક ચાલક ધર્વ લાલિતભાઈ નંમના વેકતી ને માથામાં ઇજા થતાં વંથલી હોસ્પિટલમાં સારવાર વધુ સારવાર માટે જુનાગડગ રફળ ક્રિયા મોડી રાત્રેના સજાયો અકસ્માત કાર એને બાઇકમાં બાઇક ચાલક ઈજાગસ્ટ સારવાર માટે

More news from ગુજરાત and nearby areas
  • વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયાઓ જૂનાગઢ હાઇવે વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયા બાઇક ચાલક ને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વંથલી હોસ્પિટલમાં વધુ સારવાર માટે જૂનાગઢ બાઇક અને કાર અકસ્માત માં હાઇવે ટારફીક જામ થતા વથલી પોલીસ સ્ટેશન માં જાણ થતાં પોલીસ પુગી ઘટના સ્થળે અકસ્માત વાહાન કારીયા સાઈડ હાઇવે થયો ખુલો અકસ્માત બાઇક ચાલક ધર્વ લાલિતભાઈ નંમના વેકતી ને માથામાં ઇજા થતાં વંથલી હોસ્પિટલમાં સારવાર વધુ સારવાર માટે જુનાગડગ રફળ ક્રિયા મોડી રાત્રેના સજાયો અકસ્માત કાર એને બાઇકમાં બાઇક ચાલક ઈજાગસ્ટ સારવાર માટે
    2
    વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયાઓ
જૂનાગઢ  હાઇવે  વંથલી મૅગોમાર્કે ચોકડી પાસે કાર એને બાઇક ધડાકાભેર એક્સમાં સાજયા બાઇક ચાલક ને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વંથલી  હોસ્પિટલમાં વધુ સારવાર માટે જૂનાગઢ
બાઇક અને  કાર અકસ્માત  માં હાઇવે ટારફીક જામ  થતા વથલી પોલીસ સ્ટેશન માં જાણ થતાં પોલીસ પુગી ઘટના સ્થળે અકસ્માત વાહાન કારીયા સાઈડ  હાઇવે  થયો ખુલો 
અકસ્માત બાઇક ચાલક ધર્વ લાલિતભાઈ નંમના વેકતી ને માથામાં ઇજા થતાં  વંથલી હોસ્પિટલમાં સારવાર વધુ સારવાર માટે જુનાગડગ રફળ ક્રિયા 
મોડી રાત્રેના સજાયો અકસ્માત કાર એને બાઇકમાં  બાઇક ચાલક ઈજાગસ્ટ સારવાર માટે
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • ગુજરાતના ગીર વિસ્તારમાં વન રક્ષકો માટે રમળેચી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું છે. આ આધુનિક સુવિધાથી ફરજ પરના વન રક્ષકોને આવાસ અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને વન્યજીવ સંરક્ષણ માટે વધુ સારી રીતે કામ કરી શકશે.
    1
    ગુજરાતના ગીર વિસ્તારમાં વન રક્ષકો માટે રમળેચી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું છે. આ આધુનિક સુવિધાથી ફરજ પરના વન રક્ષકોને આવાસ અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને વન્યજીવ સંરક્ષણ માટે વધુ સારી રીતે કામ કરી શકશે.
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 9 યુગલોના લગ્ન ધાર્મિક વિધિથી સંપન્ન થયા. સમિતિએ દરેક નવદંપતીને સોના સહિત 55થી વધુ ઘરવખરીની વસ્તુઓ કરિયાવરમાં આપી. આવા આયોજનો ખર્ચાળ લગ્નોનો વિકલ્પ બની સમાજમાં સમરસતાનો સંદેશ આપે છે.
    4
    જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 9 યુગલોના લગ્ન ધાર્મિક વિધિથી સંપન્ન થયા. સમિતિએ દરેક નવદંપતીને સોના સહિત 55થી વધુ ઘરવખરીની વસ્તુઓ કરિયાવરમાં આપી. આવા આયોજનો ખર્ચાળ લગ્નોનો વિકલ્પ બની સમાજમાં સમરસતાનો સંદેશ આપે છે.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    18 hrs ago
  • પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    1
    પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    8 hrs ago
  • રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    1
    રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Local News Reporter જસદણ, રાજકોટ, ગુજરાત•
    19 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    user_Vinod Bambhaniya
    Vinod Bambhaniya
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    20 hrs ago
  • પોરબંદરના ST ડેપો નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    પોરબંદરના ST ડેપો નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.