logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ

2 hrs ago
user_Parmar karshan
Parmar karshan
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
2 hrs ago

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા

તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો

ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું

સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ

More news from ગુજરાત and nearby areas
  • જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    4
    જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું
સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ 
ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી
ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો
અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું
રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ.
રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    user_Vinod Bambhaniya
    Vinod Bambhaniya
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    23 hrs ago
  • ताइवान सरकारका कर चोरी रोकने का अनुकरणीय तरीका जनता खुद सहकार देगी ।
    1
    ताइवान सरकारका कर चोरी रोकने का अनुकरणीय तरीका जनता खुद सहकार देगी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • વંથલીના મેંગો માર્કેટ ચોકડી પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો, તેમજ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.
    2
    વંથલીના મેંગો માર્કેટ ચોકડી પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો, તેમજ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
    1
    સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    13 hrs ago
  • આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.
    1
    આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    15 hrs ago
  • ગુજરાતના ગીર વિસ્તારમાં વન રક્ષકો માટે રમળેચી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું છે. આ આધુનિક સુવિધાથી ફરજ પરના વન રક્ષકોને આવાસ અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને વન્યજીવ સંરક્ષણ માટે વધુ સારી રીતે કામ કરી શકશે.
    1
    ગુજરાતના ગીર વિસ્તારમાં વન રક્ષકો માટે રમળેચી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું છે. આ આધુનિક સુવિધાથી ફરજ પરના વન રક્ષકોને આવાસ અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને વન્યજીવ સંરક્ષણ માટે વધુ સારી રીતે કામ કરી શકશે.
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    17 hrs ago
  • દુનિયા મા ઉભી થયેલ યુધ્ધ ની પરિસ્થીતી ને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નુ દેશ ને સંબોધન.
    1
    દુનિયા મા ઉભી થયેલ યુધ્ધ ની પરિસ્થીતી ને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નુ દેશ ને સંબોધન.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.