Shuru
Apke Nagar Ki App…
દુનિયા મા ઉભી થયેલ યુધ્ધ ની પરિસ્થીતી ને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નુ દેશ ને સંબોધન.
રજની ભાઈ પરીખ
દુનિયા મા ઉભી થયેલ યુધ્ધ ની પરિસ્થીતી ને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નુ દેશ ને સંબોધન.
More news from ગુજરાત and nearby areas
- ભાવનગરના કુંભારવાડા મોક્ષ મંદિર પાસે 15 દિવસથી ગટર લાઇન માટે ખોદકામ ચાલુ છે, જે હજુ અધૂરું છે. આના કારણે રોજ ટ્રાફિક જામ થાય છે અને અંતિમયાત્રા લઈ જતા લોકો તેમજ શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની સમસ્યા હલ ન થતાં કોંગ્રેસે શાસક પક્ષ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ4
- રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.1
- અમદાવાદના ધંધુકા ખાતે પીએમબી હેલ્થ સેન્ટર પર ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડી.1
- સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવી સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવતો હતો. પોલીસે તેને પકડી તેની 'રાજા'ગીરી ઉતારી કાન પકડાવી માફી મંગાવીને શાન ઠેકાણે લાવી દીધી.1
- પાલિતાણામાં ધર્મ પ્રત્યેની સાચી આસ્થા, એકતા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા સ્થાનિક સમુદાયમાં નવી ચેતના અને સકારાત્મકતા લાવે છે.1
- ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.1
- સુરતના બેસુ ભીમરાડ વિસ્તારમાં એક બિલ્ડર પર ફ્લેટ માલિકોએ ગંભીર આરોપ લગાવ્યા છે. બિલ્ડરે પ્રતિ ફ્લેટ ધારક પાસેથી ₹2.50 કરોડ લીધા હોવા છતાં વર્ષો પછી પણ તેમને ઘર મળ્યા નથી.1