સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏

- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા. 4 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન તૈયાર થયું છે, પરંતુ સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઉપજ વેચવા મજબૂર બન્યા છે1
- વંથલીના મેંગો માર્કેટ ચોકડી પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો, તેમજ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.2
- વંથલી ઓજત નું પાણી બિલકુલ પીવાલાયક નથી દોરુ ગંદુ અને ઓયલ નો સ્વાદ આવતો હોય એવું લાગે વંથલી ઓજત નું પાણી બિલકુલ પીવાલાયક નથી દોરુ ગંદુ અને ઓયલ નો સ્વાદ આવતો હોય એવું લાગે1
- ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.1
- રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.2
- પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રાત્રિના સમયે પાણી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે વારંવાર અકસ્માતો થતા હોવાની લોકોમાં વ્યાપક ફરિયાદ છે.1
- પોરબંદર ST રોડ નજીક એક કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.1