💯💯💯🚨 મોદીજીએ જણાવી આ 5 મહત્વની વાતો! 🚨 💯💯💯યુદ્ધ અને વૈશ્વિક મંદીના સમયમાં આર્થિક સાવચેતી રાખવી છે ખૂબ જ જરૂરી. પીએમ મોદીએ દેશવાસીઓને આ 5 ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ જાણો અને અન્યોને પણ જણાવો! 👇 💥💥💥1️⃣ ઘરેથી કામ (Work from Home) ને પ્રાધાન્ય આપો. 💯💯💯2️⃣ સોનાની ખરીદી એક વર્ષ માટે ટાળો. 💢💢💢3️⃣ આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળો. 💔💔💔4️⃣ રાંધણ તેલનો વપરાશ ઘટાડો. 💯💢💥5️⃣ જાહેર પરિવહન અને મેટ્રોનો વધુ ઉપયોગ કરો. 💯💯💯🚨 મોદીજીએ જણાવી આ 5 મહત્વની વાતો! 🚨 💯💯💯યુદ્ધ અને વૈશ્વિક મંદીના સમયમાં આર્થિક સાવચેતી રાખવી છે ખૂબ જ જરૂરી. પીએમ મોદીએ દેશવાસીઓને આ 5 ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ જાણો અને અન્યોને પણ જણાવો! 👇 💥💥💥1️⃣ ઘરેથી કામ (Work from Home) ને પ્રાધાન્ય આપો. 💯💯💯2️⃣ સોનાની ખરીદી એક વર્ષ માટે ટાળો. 💢💢💢3️⃣ આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળો. 💔💔💔4️⃣ રાંધણ તેલનો વપરાશ ઘટાડો. 💯💢💥5️⃣ જાહેર પરિવહન અને મેટ્રોનો વધુ ઉપયોગ કરો.

- ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.1
- રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.2
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.1
- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા. 4 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન તૈયાર થયું છે, પરંતુ સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઉપજ વેચવા મજબૂર બન્યા છે1
- હળવદ સરા ચોકડી ખાતે હીરો શોરૂમ સામે અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે પાછળથી છકડો રીક્ષાને ટક્કર મારતા ખોળ ભરેલો છકડો રોડની ડિવાઈડર પાસે પલટી મારી ગયો સદનસીબે છકડા રીક્ષાના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે સેવાભાવી લોકો બાઈક લઈને ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે બાઈક પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છકડા રીક્ષાના ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- વાંકાનેર પોલીસે વિનયગઢમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી. આ ઓપરેશનમાં ₹1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જે ગેરકાયદેસર ખનન સામે કડક પગલાં દર્શાવે છે.1