Shuru
Apke Nagar Ki App…
RK News
More news from Surat and nearby areas
- Post by RK News1
- काजू और पिस्ता वाला गजक देसी घी भी मिल रहा अब दुनिया का अंत तय है1
- સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા. દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા. આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.1
- જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.1
- નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત1
- https://youtube.com/shorts/hxrh7v0toU8?si=wQqHM6RAOFoPJENF1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- ઉધના વિસ્તારમાં થયેલી હત્યા ના આરોપી ને ગણતરી ના કલાકો પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી. આરોપી ઓ એ જૂની અદાવત માં હત્યા કરી હતી.4