Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરના અંદાડા ગામની લૂંટેરી દુલ્હન ચાર લોકોને પરણી પરત નહીં જઈ છેતરપીંડી કરતા વરરાજા સહિત પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીશા ખાતે રહેતા ગોકુળ પ્રજાપતિના સાળા સાથે રૂપિયા 3 લાખ નક્કી કરી નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ અને સોનું,દરિયાબેને યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.જે બાદ યુવતીને મરણ પ્રસંગનું બહાનું બતાવી પરત અંદાડા ખાતે બોલાવી દીધી હતી.અને બે મહિના હોવા છતાં પરત નહીં મોકલી છેતરપીંડી કરી હતી.તો આવી જ રીતે આ લુટેરી દુલ્હન સહિત તેની ગેંગે ચાર ઈસમોએ ચાર વરરાજાઓ સાથે છેતરપીંડી કરતા આજરોજ ત્રણ વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લુટેરી દુલ્હન અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Bharuch News

More news from ગુજરાત and nearby areas
- ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2009માં ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો.બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન પહોંચી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી, આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીક (ઉંમર 35), રહે. નિકુમ્ભ, ગુર્જર મહોલ્લા, તા. બડીસાદડી, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)ને તેના વતન ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.1
- ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ દહેગામ એક્સપ્રેસ હાઇવે પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. ટેન્કરના કેબિનમાં ફસાયેલ વ્યક્તિને કટર વડે કાપીને કેબીનની બહાર કઢાયો1
- 😳🏏 પાલેજમાં ક્રિકેટ રમતા રમતા ઝઘડો! બેટથી મારામારીનો વીડિયો વાયરલ #Bharuch #Palej #CricketFight #ViralVideo #LocalNews1
- गुजरात: गोदाम में अचानक भरभराकर गिरने लगीं गेहूं की बोरियां, दब गया मजूदर; मौत गोदाम में टाल से गेहूं की बोरियों को उतारते समय अचानक से बोरियां सरककर नीचे गरिने लगी. इस दौरान पांच मजदूर इन बोरियों के नीचे दब गए. गनीमत रही कि चार मजदूरों को सुरक्षित निकाल लिया गया. वहीं एक मजदूर की मौत हो गई है. गुजरात के अमरेली जिले में एक हैरान करने वाली घटना हुई है. यहां एक गोदाम में काम कर रहे मजदूरों के ऊपर गेहूं की बोरियां गिर गईं. इसकी वजह से कई मजदूर दब गए. साथी मजदूरों ने बोरियों को हटाकर नीचे फंसे मजदूरों को बाहर निकाला. इतने समय में एक मजदूर की मौत हो चुकी थी. बाकी मजदूरों के हाल को देखते हुए उन्हें निकट के अस्पताल में भर्ती कराया गया है. यह हादसा उस वक्त हुआ, जब कुछ मजदूर गोदाम में गेहूं की बोरियां उतार रहे थे.1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરત:યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી.ફરી એકવાર લોકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા.સુરતમાં ઓનલાઇન LPG ગેસ બુકિંગ બંધ કરાયુ.લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો લાગી.ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા.ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતી નથી.સરકારે તારીખમાં ફેરફાર કરતાં લોકોમાં પણ ચિંતા.લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી4
- Post by Dileep Kumar yadav1
- બનાસકાંઠાના ડીશા ખાતે રહેતા ગોકુળ પ્રજાપતિના સાળા સાથે રૂપિયા 3 લાખ નક્કી કરી નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ અને સોનું,દરિયાબેને યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.જે બાદ યુવતીને મરણ પ્રસંગનું બહાનું બતાવી પરત અંદાડા ખાતે બોલાવી દીધી હતી.અને બે મહિના હોવા છતાં પરત નહીં મોકલી છેતરપીંડી કરી હતી.તો આવી જ રીતે આ લુટેરી દુલ્હન સહિત તેની ગેંગે ચાર ઈસમોએ ચાર વરરાજાઓ સાથે છેતરપીંડી કરતા આજરોજ ત્રણ વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લુટેરી દુલ્હન અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.1