Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ વનથળધામની પવિત્ર ભૂમિ પર જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય પૂનમ, ધ્વજાજી તથા જ્યોતિરથ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુરુગાદી, આનંદ આશ્રમ - વનથળ ખાતે પૂજ્ય બાપુના આશીર્વાદ અને ગાદીપતિ મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજની નિશ્રામાં આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવમાં ગાદીપૂજન, આરતી, પૂજ્ય બાપુના સ્મૃતિ મંદિરે ધ્વજાજી આરોહણ અને 'જ્યોતિરથ' ઉદ્ઘાટન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, હરિદ્વારથી કથામાં પધારેલા તમામ સેવકોને પૂજ્ય બાપુનો પ્રસાદીનો ફોટો તથા પૂજ્ય બાપુના શ્રી ૧૦૮ જન્મજયંતિ મહોત્સવની માહિતી આપવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું.
Bharatsinh chauhan

More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ વનથળધામની પવિત્ર ભૂમિ પર જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય પૂનમ, ધ્વજાજી તથા જ્યોતિરથ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુરુગાદી, આનંદ આશ્રમ - વનથળ ખાતે પૂજ્ય બાપુના આશીર્વાદ અને ગાદીપતિ મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજની નિશ્રામાં આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવમાં ગાદીપૂજન, આરતી, પૂજ્ય બાપુના સ્મૃતિ મંદિરે ધ્વજાજી આરોહણ અને 'જ્યોતિરથ' ઉદ્ઘાટન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, હરિદ્વારથી કથામાં પધારેલા તમામ સેવકોને પૂજ્ય બાપુનો પ્રસાદીનો ફોટો તથા પૂજ્ય બાપુના શ્રી ૧૦૮ જન્મજયંતિ મહોત્સવની માહિતી આપવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું.4
- viral videos belonging to the same person who is the same person who is1
- સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ તરફથી બાંધરી મળ્યા બાદ ખેડૂત આગેવાનોએ સમિતિને આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સાણંદ તાલુકાના ડરણ ગામે ડ્રેનેજ લાઇનના વિરોધમાં સરકાર સામે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન આજે તેના દસમા દિવસે સમાપ્ત થયું, જેના પગલે ખેડૂતોએ પોતાનો વિજય જાહેર કર્યો.1
- અમદાવાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર 29 જૂન 2026ના ટોપ 10 મુખ્ય સમાચારો પ્રસારિત કરવામાં આવશે. ચેનલ દ્વારા દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આસપાસ બનતી ઘટનાઓની સંચોટ વિગતો તાત્કાલિક વાંચવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ, શેર અને કમેન્ટ કરે. વધુમાં, તેમના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 8866167867 નંબરનો સંપર્ક કરવાનું જણાવાયું છે.1
- શ્રદ્ધાળુઓને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.1
- કેલિયા વાસણામાં એક ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીનો ૧૦૮ કળશ વડે અભિષેક કરવામાં આવ્યો, જેના પવિત્ર પ્રસંગે સમગ્ર ગામ 'જય જગન્નાથ'ના ભક્તિમય નાદથી ગુંજી ઉઠ્યું હતું.4
- અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં જમીનમાં પાઇપલાઇન નાખવાના મામલે પોતાના હક્ક અને ન્યાય માટે લડી રહેલા ખેડૂતોની અતૂટ હિંમત અને મક્કમતા સામે આખરે તંત્ર અને સત્તાપક્ષે ઝૂકવું પડ્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આક્રોશ ઠાલવી રહેલા ‘જગતના તાત’ના મિજાજને જોઈને શાસક પક્ષના હોદ્દેદારો અને સ્થાનિક નેતાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોના મજબૂત વિરોધ પ્રદર્શન અને એકતાની સીધી અસર ગાંધીનગર સુધી જોવા મળતાં, સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ તાબડતોબ ડરણ ગામ દોડી આવ્યા હતા. તેમણે મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કરીને ખેડૂતોને તેમના હક્ક અપાવવા માટે હૈયાધારણ આપી હતી.2
- કોળી સમાજના આગેવાન શૈલેષ મેર પર ફરી એકવાર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.1